દિવસભર ચાલેલા ન્યૂઝ બાદ @AMD_RuralPolice બોગસ ડોકટરની ધરપકડ કરી છે.. પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસને વિનંતી છે કે સંચાલક પોતે દવા લખતો હતો એટલે તેના સામે પણ તે રીતે જ કાર્યવાહી થાય....
#Ahmedabad#Doctor#FakeDoctor
આ વીડિયો બહુ ખતરનાક છે…
પરિવાર સાથે તમે બહાર નીકળ્યા હોવ અને આ રીતે માતેલા સાંઢનીં જેમ ડમ્પર તમારી સામે આવે તો શું કરી શકો ?
વીડિયો અમદાવાદ SG હાઇવેનો છે.
પોલીસે આરોપી ધરપકડ કરી લીધી છે.
#Ahmedabad
Held an important meeting with senior police officials via video conferencing to review cyber crime prevention strategies and strengthen security measures in the digital space.