ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હરતું ફરતું અન્નક્ષેત્ર પડધરી અને ધ્રોલ - મેડિકલ જરૂરિયાત મંદ દર્દી ને મેડિકલ સાધનોની સહાય -પાણી ના કુંડા અને પક્ષી ના માળા નું વિતરણ -કપડાં રમકડાં નું વિતરણ -પશુ પક્ષી માટે ��ણ અને રોટલાં વિતરણ ટ્રસ્ટ ના સેવા કર્યો માં સહયોગી થવા વિનંતી