મહાશિવરાત્રીના પાવન તહેવાર પર વર્તમાન દમનીય સરકારને વિનંતી છે કે આ અસહનીય કર્મચારી માટે આર્થિક બોજા રૂપ નીતિ દૂર કરવા નમ્ર અપીલ છે
..હે શિવ ભગવાન આ સરકારને સુજ આપો જેથી અમારા જેવા ફિકસ કર્મચારી એક ગરીમાપૂર્વક જીવન જીવી શકે #Remove_Fix_Pay_In_Gujarat@Bhupendrapbjp@CMOGuj
@GPSC_OFFICIAL ચાલુ દિવસે પેપર કેમ?
એક દિવસ માં ૨ પેપર કેમ નહિ?
૩ થી ૬ ની જગ્યા ૧૦ થી ૧ નો સમય કેમ નહિ?
આપની અનુકૂળતા પ્રમાણે પરીક્ષા નું આયોજન કરવાનું છે કે ઉમેદવારો ના હિત ને નજરઅંદાજ કરી રહ્યા છો તે અયોગ્ય છે..
નલિન ઉપાધ્યાય સાહેબ આવી નોકરી કરવી એના કરતા રાજીનામું આપી દેવું જોઈએ તે હિતાવહ છે
માનનીય @Bhupendrapbjp સાહેબ તમારી જવાબદારી છે એક આદર્શ વ્યક્તિ તરીકે કે તમે આ અન્યાયકારી નીતિ બંધ તુરંત પ્રભાવથી કરો..આપશ્રી FIX PAY થી પીડિત આપના જ પોતાના સરકારી કર્મચારીને આ પીડા માં થી મુક્ત કરશો એવો મને ૧૦૦% ભરોશો છે..
@CMOGuj Please Remove FIX PAY
#Remove_Fix_Pay_Gujarat
મહાશય @Bhupendrapbjp
અલગ અલગ એજન્સી દ્વારા આપવામાં આવતા ઇન્ડેક્સમાં ગુજરાત સરકાર હંમેશા તારીફ કરતી હોય છે કે બીજા રાજ્ય કરતા અમારો નંબર આગળ છે.
તો બીજા રાજ્યો એ FIX PAY જેવી અત્યંત કઠોર શોષણ નીતિને દૂર કરી છે એમાં આપનો નંબર કેમ નથી?
આ જુલમ કેમ?
@CMOGuj#Remove_Fix_Pay_Gujarat
@AKRAKESHIAS1 Sir..When will we ask you about exam date, answer key, result, dv etc..that time was great(bin sachivalaya).. now there is no reason to active on twitter coz no vacancy..please generate new vacancies so we can ask these questions
@Hasmukhpatelips માનનીય સાહેબ તમારા ઇરાદા નેક અને બિરદાવવા લાયક છે પરંતુ શું ૧૭ લાખ લોકો આ માહિતી થી માહિતગાર થશે?
શું એ લોકો સમંતી પત્રક વિશે કઈ ખબર ના હોય અને પરીક્ષા આપવા નઈ મળે તો જવાબદાર કોણ?
૧૭ લાખ લોકો ને ફોન અથવા એસ.એમ.એસ કરી જણાવવું જોઈએ જેથી કોઈ પરીક્ષા આપતા રહી ના જાય!
@Bhupendrapbjp@AKRAKESHIAS1@AKRAKESHIAS1
અત્યંત પીડા સાથે કેહવું પડે છે કે A. K. Rakesh સાહેબ સંવેદનશીલતા કેમ ગુમાવી દીધી છે?
5 વર્ષથી બિનસચિવાલય કલાર્કની ભરતી અટકાવીને આ સરકારને કયું સુખ મળી રેહ્યું છે?
માનનીય સાહેબ 7દિવસ માં આ ભરતી પુરી કરવા વિનંતી, વિનંતી, વિનંતી🙏🏻
#binsachivalay_final_order