વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્��ાની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ...!!
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે ���્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું.
સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.
સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે.
ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
જય જિનેન્દ્ર
Gratitude to President Putin for hosting me at Novo-Ogaryovo this evening. Looking forward to our talks tomorrow as well, which will surely go a long way in further cementing the bonds of friendship between India and Russia.
આ કાળઝાળ ગરમી માં પણ ગુજરાત ની જનતા માટે સતત સેવારત ગુજરાત એસ.ટી વિભાગ ના ડ્રાઈવર અને કંડકટર મિત્રો ની હળવદ બસ સ્ટેન્ડ ખાતે આરોગ્ય લક્ષી તપાસ કરવામાં આવી અને નાસ્તો પાણી અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી
#patiyagroup#chhotakashigroup@sanghaviharsh
Every Indian cherishes what PV Narasimha Rao Garu has done for our nation and feels proud that he has been conferred the Bharat Ratna. He worked extensively to further our country's progress and modernization. He is also known as a respected scholar and thinker. His contributions will forever be cherished.
शिवपुरी जिला के ब्राम्हण समाज में निरंतर 15 वर्ष तक अध्यक्ष रह कर समाज की सेवा करने वाले श्री परशुराम विरही जी का निधन हो जाना अत्यंत ही शोक का विषय है। मैं परमात्मा से प्रार्थना करता हूं कि दिवंगत आत्मा को शांति प्रदान करें, और उनके परिजनों को यह दुख सहन करने की क्षमता प्रदान करें।
अंतरिक्ष में नारी शक्ति को परिभाषित करने वाली प्रथम भारतीय महिला कल्पना चावला जी की जयंती पर उन्हें कोटिश: नमन!
देश और दुनियां की बेटि���ों के लिए आप सदैव प्रेरणास्त्रोत रहेंगी।
#KalpanaChawla
अंतरिक्ष में नारी शक्ति को परिभाषित करने वाली प्रथम भारतीय महिला कल्पना चावला जी की जयंती पर उन्हें कोटिश: नमन!
देश और दुनियां की बेटियों के लिए आप सदैव प्रेरणास्त्रोत रहेंगी।
#KalpanaChawla
મારા પર વિશ્વાસ મૂકી આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે પુનઃ ૨૦- વડોદરા લોકસભા વિસ્તારના ભાજપા ઉમેદવાર બનાવવા બદલ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી તથા