Standing here today, I realised something. No matter how many years pass, I’ll always feel like I have one more ‘thank you’ left to say.
Thank you for believing in me, guiding me, and helping me become the person I am.
Happy Guru Purnima, Achrekar Sir.
ખટુંબો તેના પાંદડાના ખાટા સ્વાદ માટે જાણીતું છે, તેની શિંગો લાંબી અને સખત હોય છે આદિવાસી વિસ્તારોમાં આના કુમળા પાંદડાનો ઉપયોગ શાકભા���ી તરીકે કરવામાં આવે છે.
#NativeTrees #Gujarat #Fuel #Tribal
હવે ગુજરાત માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ વિશ્વસ્તરીય ઇકો અને મરીન ટૂરિઝમ ડેસ્ટિનેશન બનવા તરફ આગળ વધી રહ્યું છે!
'ઇકો અને મરીન ટૂરિઝમ' પ્રોજેક્ટ સાથે 👇
🔹બેટ દ્વારકામાં ડો���્ફિન સાથેનો અદભૂત અનુભવ
🔹ઓખામઢીમાં ટર્ટલ ટૂરિઝમનું અનોખું આકર્ષણ
🔹પિરોટન મરીન નેશનલ પાર્કમાં કુદરતની ગોદમાં ઇકો-ટૂરિઝમ
🔹માધવપુર, નવદરા અને જાફરાબાદના દરિયાકિનારે રોમાંચક એડવેન્ચર સ્પોર્ટ્સ
🔹પંચમહાલના જંબુઘોડા અભયારણ્યમાં વાઇલ્ડલાઇફ અને ટ્રેકિંગનો રોમાંચ
🔹સાપુતારામાં આદિવાસી કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ
કુદરતનું સંરક્ષણ અને વિકાસનો સમન્વય જ ગુજરાતની ઓળખ છે.
આ 'ઇકો અને મરીન ટૂરિઝમ' પ્રોજેક્ટ ગુજરાતને આકર્ષક ઇકો-મરીન ટૂરિઝમ હબ તરીકે સ્થાપિત કરશે.
#EcoTourism #MarineTourism #GujaratTourism
દેવીનામાળ ઇકો ટુરિઝમ સેન્ટર એ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક અત્યંત સુંદર અને શાંત પર્યટન સ્થળ છે. 🌳
આહવા થી ૫ કિલોમીટર અને સુરત થી ૧૫૫ કિલોમીટરના અંતરે છે.
#Ecotourism#Ahwa#Dangs#Surat#GujaratForestDept
Very disappointed with @Policybazaar. My motor insurance claim (Ref. ID: 5502033) has been pending for 24+ hours despite repeated follow-ups. No Claim Advisor has contacted me, I received contradictory instructions, and even callback calls disconnect after keeping me on hold.
Rainforests are among the most diverse and valuable ecosystems on Earth. They play a vital role in maintaining environmental balance and supporting life.
#Rainforest#WorldRainforestDay#GujaratForestDept
સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંકલ્પ લઈ રહ્યું છે. આવો, આપણે સૌ સાથે મળીને ‘હરિયાળું ગુજરાત - સમૃદ્ધ, સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થકી કરીએ 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી.
#WorldEnvironmentDay
‘ડ્રમ પ્લાન્ટેશન’ થકી ધોલેરાના ખારપાટમાં ખીલી હરિયાળી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પર્યાવરણના જતન સાથે પ્રગતિ’ના ધ્યેયમંત્રને અનુસરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતમાં ‘ગ્રીન ગ્રોથ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે.
દેશના સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલ ધોલેરાની અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાંની સૂકી તથા ઉજ્જ્ડ ભૂમિ પર કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા નવીન ‘ડ્રમ પ્લાન્ટેશન’ના પ્રયોગ થકી 15થી વધુ પ્રજાતિનાં 3200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ‘રણમાં મીઠી વિરડી’ કહેવતને સાર્થક કરે છે.
‘ડ્રમ પ્લાન્ટેશન’ના આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આશરે 50,000થી વધુ રોપાઓ આ જ પદ્ધતિથી વાવવામાં આવશે અને સાથે જ માનનીય વડાપ્રધાનશ્રીની ‘ન્યૂ ઇન્ડિયા’ની પરિકલ્પનાને સાકાર કરતા ધોલેરાનો ‘ગ્રોથ ��બ’ની સાથોસાથ ‘ગ્રીન હબ’ તરીકે પણ વિકાસ થશે.
#GreenGujarat
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું ખાસ પર્યાવરણીય મહત્વ છે કારણ કે સૂકા પાનખર કાંટાળા જંગલો અને સવાના પ્રકારના ઘાસના મેદાનો અહીં ભળી જાય છે.
આ અભયારણ્ય આખું વર્ષ ખુલ્લું હોય છે.
રાજકોટ એરપોર્ટથી ૭૭ કિલોમીટર દૂર સ્થિત છે.
વધુ માહિતી માટે ઈ-મેઈલ : [email protected]#Wildlife #WildlifeSanctuary #Rajkot
#GujaratForestDept #Nature
At Indroda Nature Park, Gandhinagar Compassion Meets Conservation.
From Jumbo Coolers And Sprinklers to Nutrient-Rich Summer Diets and 24×7 Veterinary Care, Every Effort is Being Made to Shield Wildlife from Brutal Summer Heat
Ahead of Historic International Big Cat Alliance Summit (IBCA), A Prestigious “Lion Conservation” Programme Was Organized on Sacred Land of Gir National Park in Presence of Hon. Union Forest Minister Shri @byadavbjp Ji And Hon. CM Shri @Bhupendrapbjp Ji. Occasion Also Marked Unveiling of IBCA Lion Conservation Booklet.
UnderVisionary Leadership of Hon. PM Shri @narendramodi ji, India Has Emerged As A Global Leader in Wildlife Conservation Through Establishment of International Big Cat Alliance.
Gujarat Proudly Stands As Only State in India That is Home to Lion, Tiger, Leopard And is Also Preparing to Welcome Cheetah soon, Further Strengthening Its Identity As A Global Model For Wildlife And Biodiversity Conservation.
#IBCA #InternationalBigCatAlliance #LionConservation #GirNationalPark #SaveBigCats
(1/2)
સમુદ્ર કાકડી (Sea Cucumber) એ દરિયાઈ જીવસૃષ્ટિનો એક અત્યંત રસપ્રદ અને મહત્વનો હિસ્સો છે.
તે કોઈ વનસ્પતિ નથી, પરંતુ એક દરિયાઈ પ્રાણી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેને રક્ષણ આપવામાં આવ્યું છે.
👉 વધુ અપડેટ્સ અને નર્સરીની માહિતી માટે QR કોડ સ્કેન કરો. 📲
📞 ૮૩૨૦૦૦૨૦૦૦
🌐 https://t.co/MDzoYk0GY6
#MarineSpecies #Seaanimal #Marine #Jamnagar #Gujarat #GujaratForestDepartment #GujaratForest
Earth Day is the world’s largest environmental movement.
It serves as a collective call to action for the protection of our planet and the preservation of its natural resources.
#WorldEarthDay2026#EarthDay#Earth#Planet#GujaratForestDept