I just claimed my on-chain username and joined @BloodLoopGAME's Play-to-Airdrop campaign.
Millions of $BLS will be up for grabs, with 20,000$ already available in referral rewards! 🪂
➡️ Register here: https://t.co/tXMqEHgAzr
ITI માં ફરજ બજાવતા વર્ગ ૩ના કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી તદ્દન વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી વિનંતી @Balwantsinh99@tv9gujarati
@UGVCL_official the bori kampa feeder in the idar taluka is not operating still 4 days of thunderstorm. what is the problem in the feeder ? Plz solve out the problem bcz here is the big trouble for farmers in the farming of ground nut ? Solve out immediately plz
આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty@jitu_vaghani
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty