@mahii0905 @YAJadeja Pehlani Jem badhane lekhit exam aapva dese to badhane Tak malse
Enathi koi vadhare marks vala na ocha nai thay
Atleast Group b mate 40% upar vada badhane aapva male tevi rajuaat no samavesh karjo
@YAJadeja Getco outsourcing માં અમને pf કાપીને માત્ર 11000 રૂપિયા પગાર આપવામાં આવે છે જ્યારે જેટકો ના કર્મચારીને 50000 પગાર આપવામાં આવે છે કામ બંનેનું સરખું હોવા છતાં આટલો ફરક છે એટલું જ નહિ કોઈ પણ જાતનો વીમો આપવામાં આવતો નથી @YAJadeja@deepakrajani123@GuvnlOfficial@KanuDesai180@CMOGuj
વીજ કંપનીઓ Ugvcl,Dgvcl,Pgvcl,Mgvcl માં જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ હોવાથી એમના અમુક કર્મચારીઓને રક્ષાબંધન પર રાજા આપી નથી ભરતી બહાર પાડવામાં આવતી નથી 2020 માં અમે એન્જિનિયર હોવાથી પરીક્ષા આપવા દેવામાં આવી નથી તો નવી ભરતી ક્યારે કરશે?
@deepakrajani123@GuvnlOfficial@Jamawat3
@deepakrajani123 Talati ane junior clerk ni offline exam levai hati to cce ma 71 shift ma exam lidhi che jemne Chelle shift hoy emne jo thodu weak performance aapyu marks nicha jay che ane saru aape to average thi upar aavi jay che etle badhane sarkho moko aapva offline exam karvi joie
@deepakrajani123 2020 guvnl ની પેટા કંપની mgvcl,ugvcl,Dgvcl,pgvcl ની જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષા માટે ફોર્મ ભરાયાં હતાં જેને 2021 માં એન્જિનિયર અને ડોક્ટર ફિલ્ડ વાળાને પરીક્ષા આપવા નહિ મળે એમ કહી ફી રિફંડ કરવાનું કહ્યું હતું ઘણા લોકોને ફી પરત આપી નથી, કોર્ટનો ઓર્ડર હતો કે પરીક્ષા બધાને આપવા દેવી.
@GuvnlOfficial Dgvcl દ્વારા Dgvcl,ugvcl,pgvcl,mgvcl,getco એમ 5 કંપનીઓની ભેગી પરીક્ષા 11th jun ના રોજ લેવામાં આવી હતી. pak 14th jun ના રોજ આપવામાં આવી હતી જેમાં અમારો રિસ્પોન્સ દેખાતો નથી અને જો objection કરવું હોય તો 500 રૂપિયા/પ્રશ્ન લેવામાં આવે છે. @YAJadeja@Jamawat3@CMOGuj
@HHPATELGSSSB સાહેબ અમારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની મુખ્ય પરીક્ષા 12/05/2024 એ છે અને cce ની 11/05/2024 ��િફ્ટ4 માં છે તો 11/05/2024 એ જેમની પરીક્ષા છે એમની પરીક્ષા 18/05/2024 અથવા 19/05/2023 એ લેવા વિનંતિ.
@PiCoreTeam Mobile Number Verification Problem because some sim operator not allow to send international message So please allow us to change mobile for verification for 7 days after opening account
જેટકોના સબસ્ટેશન જે આઉટસોર્સિંગ કંપની દ્વારા ચલાવવામાં આવે છે એમાં ઘણા વર્ષોથી નોકરી કરીએ છીએ હવે એ સબસ્ટેશન માંથી અમને દૂર કરી પ્રમોશન આપી ભરવા લાગ્યા છે જેથી અમ��રી રોજગારી છીનવાઈ રહી છે
@CMOGuj @GuvnlOfficial @YAJadeja @devanshijoshi71 @KanuDesai180