@GPSC_OFFICIAL@Hasmukhpatelips
સર, ઉમેદવારોનો રસ GPSC માંથી ઘટવાનું મુખ્ય કારણ ભરતી ટાઇમસર પુરી નથી તે છે ,ખાલી બે સ્ટેજ (પ્રિલીમ+ઇન્ટરવ્યુ) ની ભરતીમાં GPSC 8 થી 10 મહિના લગાડે છે જો પદ્ધતિ નો કોઈ વિકલ્પ મળી જાય તો ઉમેદવારો ફરીથી રસ લેતા થશે અને સરકારને સારા અધિકારી મળશે,🙏

@Hasmukhpatelips પરીક્ષા લેવામાં આટલી તત્પરતા બતાવો છે & સરકારના બીજા વિભાગો પણ આટલો સાથ સહકાર આપે છે તો પરીક્ષા લેવાય ગયા પછી પ્રોવિજનલ આન્સર કી આપવામાં કેમ બેદરકારી દાખવો છે @Hasmukhpatelips and @GPSC_OFFICIAL ની જાણ સારું
Adv no 73&81/202425 ના આજે 25 દિવસ પુરા PAK હજુ પેન્ડિંગ!!??

@Hasmukhpatelips@GPSC_OFFICIAL@Hasmukhpatelips
સર, adv no:73&81/202425 અનુક્રમે 17/04 &25/04 લેવાય હતી તો એની પ્રોવિજનલ આન્સર કી ક્યારે આવશે??સર આન્સર કી માં આટલું મોડું થશે તો આ ભરતી ક્યારે પુરી થશે?? કેમકે 81 નં ની ભરતી માં તો 250 સીટ છે તો ઇન્ટરવ્યુ માં પણ ખૂબ વધારે ઉમેદવારો હશે..