આજ રોજ ઘેલા સોમનાથ ખાતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા દ્વારા "ઉતમ કામ શ્રેષ્ઠ ગામ" યોજના અંતર્ગત લોધીકા તાલુકામાં ઢોલરા ગ્રામ પંચાયતને એવૉડ રૂપે રૂ.૨,૦૦,૦૦૦/- નો ચેક આપી સન્માનિત કરવામાં આવેલ.@DDORAJKOT1@LodhikaTdo@sagarsojitrab
આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા પ્રા.આ.કેન્દ્ર ની મુકાત લીધી. જેમાં પ્રા.આ.કેન્દ્ર ખાતે આપવામાં આવતી સેવાઓ અને કામગીરી ની ચકાસણી કરી, સગર્ભા માતાઓ તથા નવજાત શિશુઓને હોમ બેઇઝ સંભાળ(HBNC) વ્યવસ્થિત રીતે મળી રહે તે બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી.@CMOGuj@MoHFW_INDIA@inforajkotgog
*ઢોલરા ગામે 27/9/2024 ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યકમ અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ ના સહયોગથી સિંગલ યુઝ પ્લાસ્ટીક જાગૃતિ તથા સ્વચ્છતા બાબતે શેરી નાટકનો કાર્યક્રમ રાખવામાં આવેલ @DDORAJKOT1@LodhikaTdo@sagarsojitrab