"મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત માખાવડ ગામે જિલ્લા તથા તાલુકાના પદાધિકારીશ્રી, @LodhikaTdo ,ગામઆગેવાનો અને શાળા ના બાળકો સાથે શીલાફલકમનું અનાવરણ/વૃક્ષારોપણ/પંચ પ્રાણ પ્રતિજ્ઞા, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કાર્યક્રમો ની રંગારંગ ઉજવણી કરવામાં આવી.@DDORAJKOT1 @RajkotInfo
માનનીય મુખ્યમંત્રીશ્રી @CMOGuj માનનીય પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad ગુજરાત રાજ્યની એકમાત્ર પોસ્ટ એવી છે જેમાં તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે પ્રમોશન મળતા કામગીરી વધી જાય છે અને પગાર ઘટી જાય છે. @Bhupendrapbjp
માન.જિલ્લાવિકાસઆધિકારી સાહેબ રાજકોટની સૂચના મુજબ લોધિકા તાલુકા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ઢોલરા ગ્રામ પંચાયતમા UPI QR Code દ્વારા ઓનલાઇન પંચાયત વેરા વસુલાત ચાલુ કરવામાં આવી છે,@PMOIndia@CMOGuj@InfoGujarat@DDORAJKOT1@LodhikaTdo
શ્રી @DDORAJKOT1@DevChoudharyIAS અને શ્રી @LodhikaTdo ના માર્ગદર્શન હેઠળ ઢોલરા ગામે આવેલ નર્સિંગ કૉલેજની બહેનોને ભારત સરકરશ્રીની અસંગઠિત વ્યક્તિઓને ઈ શ્રમ કાર્ડ અંગે માર્ગદર્શન અને ઈ શ્રમ કાર્ડથી થતા લાભો અંગે તલાટી મંત્રી ઢોલરા @sagarsojitrab દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
આજ રોજ ઓચિંતા તલાટી મંત્રી, સરપંચશ્રી અને ઉપ સરપંચશ્રી દ્વારા મનરેગા યોજના અંતર્ગત ચાલતા કોઝવેના કામની સ્થળ પર જઈ મુલાકાત લીધી અને માર્ગરદર્શન આપવામાં આવ્યું.@DDORAJKOT1@LodhikaTdo
ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ઢોલરા ગામે ગ્રામ-પંચાયત માંથી e-sign દ્વારા નાગરિકોને વિવિધ દાખલાઓ કાઢી આપવામાં આવે છે.સાથે ઈ-સરકાર ડિજિટલ સેવા થકી વિવિધ સેવાઓનો લાભ મળશે અને દરેક કચેરીઓમાં કાગળિયાઓ લઇ જવાની જરૂર નહિ પડે. @CMOGuj@DDORAJKOT1@LodhikaTdo
માંન.જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની સૂચના અનુસાર લોધિકા તાલુકા ના ચિભડા ગામે આજ રોજ રાત્રી સભા નું આયોજન કરેલ જેમાં સરકાર ની વિવિધ યોજના વિશે માર્ગદર્શન આપવા માં આવેલ