"જ્યાં સંવેદના અને ફરજ એક થાય, ત્યાં તલાટી મંત્રીનો સેવાયજ્ઞ દેખાય!" 🌾💧
સુરેન્દ્રનગરના હેબતપુર ખાતે પૂર જેવી સ્થિતિ વચ્ચે સગર્ભા બહેન, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે શિફ્ટ કરી પોતાના ખભા પર સામાન ઊંચકી મદદ કરનાર ઈ.ચા. તલાટી શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ આપની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવે છે. 👍
#DutyFirst #ServiceToHumanity #GujaratTalatiMandal #TalatiPower @CMOGuj@InfoGujarat
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv @TDOJotana @DdoMehsana
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv