જય જય ગરવી ગુજરાત !!
આપણું ગુજરાત “સાવજ” અને “મહાપુરૂષો”ની ભૂમિ છે ! આપણાં ��ુજરાત પાસે વૈવિધ્યતાનો વારસો છે, આપણાં ગુજરાતમાં સંસ્કાર છે, કલા છે, સાધુ-સંતોની કૃપા છે. આપણાં ગુજરાતીઓએ ગુજરાતને દુનિયાનાં ખૂણે ખૂણે ધબકતું રાખ્યું છે.
આપ સૌને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતનાં સૌ મહાપુરૂષોને વંદન પાઠવું છું !
વિશ્વફલક પર ગુજરાતનું નામ વધુને વધુ મજબૂત થતું રહે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપ��� અને “વિકસિત ગુજરાત” નાં પથ સદાય હરણફાળ ભરતું રહે એવી પ્રાર્થના !!