"મારું સામાજિક તત્વજ્ઞાન ત્રણ જ શબ્દોમાં ગૂંથાયેલું છે..સ્વતંત્રતા, સમતા અને બંધુતા.."
-ડો.બાબાસાહેબ આંબેડકર
ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શત શત પ્રણામ..🙏
શ્રદ્ધા અને ભક્તિનો સમન્વય...
કોમલબેન પટેલ દ્વારા ભવ્ય કાવડ્યાત્રા કાઢવામાં આવી જેમાં ઉપસ્થિત રહી ધન્યતાની લાગણી અનુભવું છું.. કોમલબેન આપનો હૃદયથી આભાર..
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ના સભ્યશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી... પાર્લામેન્ટરી બોર્ડના તમામ સદસ્યશ્રીઓને વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન..🌷
મારા જન્મદિવસ નિમિત્તે દીન દુખિયા અને નિરાધાર અને અસાધ્ય રોગોથી પીડાતા લોકો માટે નો ઉત્તમ સારવાર સાથે નો આશ્રમ માનવ મંદિરની મુલાકાત લીધી.. સંસ્થામાં સેવા આપનાર તેમજ દાતાશ્રીઓને હૃદય પૂર્વક અ��િનંદન પાઠવું છું...