वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2027 के संदर्भ में राजस्थान के जयपुर में रोडशो के दौरान राजस्थान सरकार के कैबिनेट मंत्री श्री @Ra_THORe जी से भेंट की इस अवसर पर उद्योग, निवेश, कौशल विकास एवं उभरते क्षेत्रों में राजस्थान और गुजरात के बीच सहयोग को और अधिक सुदृढ़ बनाने पर सार्थक चर्चा हुई।
दोनों राज्यों की पूरક क्षमताओं का लाभ उठाकर विकास और प्रगति के नए अवसर सृजित करने पर विचार-विमर्श किया।
@CMOGuj l @InfoGujarat l @VibrantGujarat
#VibrantGujarat2027 #VibrantGujarat
#VGGS2027 #VibrantGujarat #InvestInGujarat #ViksitBharat
जन्मदिवस की मंगलकामना!
ओजस्वी विचार, कुशल नेतृत्वकर्ता एवं देश के यशस्वी केंद्रीय गृह एवं सहकारिता मंत्री आदरणीय श्री @AmitShah जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
भारत की आंतरिक सुरक्षा को अभेद्य बनाने और एक सुरक्षित-सशक्त राष्ट्र के निर्माण के लिए आपकी दृढ़ प्रतिबद्धता हर नागरिक को गौरवान्वित करती है।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर���घायु और यशस्वी जीवन की मंगलकामना करता हूँ।
#HBDayAmitShah
જસદણ-વિંછીયામાં સતત અને સાર્વત્રિક વિકાસ...
આજે જસદણ વિધાનસભામા અંદાજે રકમ રૂ.૪ કરોડના ખર્ચે પ્રગતિના નવા સોપાન સમાન બોઘરાવદર - ફાડદંગ નોન પ્લાન રસ્તાના કામનું ખાતમુહ��ર્ત કર��યું.
સ્થાનિક લોકોના જીવનને સરળ અને સુવિધાજનક બનાવવા તરફ વધુ એક મક્કમ પગલું.
પ્રગતિનો પંથ...🛣️
આજે નવાગામ - સોમલપર માર્ગનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું.
આ માર્ગના નિર્માણ થકી રોજિંદુ આવાગમન વધુ સરળ અને સુવિધાજનક બનશે તથા વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.
સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
શ્રમયોગીઓના કલ્યાણનો સંકલ્પ!
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘શ્રમ��ક અન્નપૂર્ણા યોજના’ હેઠળ સમગ્ર રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જસદણ તાલુકાના આટકોટ મુકામે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના ભોજન કેન્દ્ર'નો શુભારંભ કારાવ્યો. તથા શ્રમિક ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો.
આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિના ત્રીજા દિવસે મા દુર્ગાના તૃતીય સ્વરૂપ મા ચંદ્રઘંટા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાહસનો સંચાર કરે તથા સૌનું સર્વાંગી કલ્યાણ કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર કરે તથા સૌનું સર્વાંગી કલ્યાણ કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ગ્રામીણ સશક્તિકરણ તરફ વધુ એક મજબૂત કદમ!
આજે રાજકોટ રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત 136 ગ્રામ હાટના લોકાર્પણ તથા 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી રાજ્ય સરકારની વિવિધ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો.