પંજાબ બન્યું દેશનું એકમાત્ર રાજ્ય
જ્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 65,000 થી વધુ કર્મચારીઓની નોકરી કાયમી કરવામાં આવી..
32 વરસથી રાજ કરતી ભાજપ આપડા ગુજરાતમાં આવો નિર્ણય કયારે લેશે?
@drmanishdoshi સાહેબ, ૧૦-૧૨ હજાર માં કામ કરતા કામદારો તમને નથી દેખાતા? કે ૨૬૦૦૦ કરતા ૧૦-૧૨ હજાર વધારે થાય? 🤔
અને આ તમારા ફિક્સ વાળા ૧૦ થી ૫ માં ઘરે વયા જાય છે. પણ ૧૦-૧૨ વાળા ૧૨-૨૪ કરે તોયે ભેગું નથી થતું. તેનું કય કરશો? 🤔
@drmanishdoshi ફિક્સ પગાર ની અમાનવીય, કુદરતી ન્યાય ન સિદ્ધાંત ને ના અનુસરનાર ગુજરાત સરકાર હવે તો હદ થાય છે. એક બાજુ કોર્ટો માં કાવાદાવા કરી કેસ ચાલવા દેવામાં નથી આવતુ અને બીજી બાજુ સરકાર નિષ્ઠુર થઈને બેઠી છે. યુવાનો સાથે આવો અન્યાય કેમ? @sanghaviharsh@Bhupendrapbjp@AmitShah@narendramodi
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123@hdraval93