વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.🙏ૐ શાંતિ ૐ શાંતિ ॐ શાંતિ 🙏
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh
આજે સવારે પેપરમાં મારું રાશિફળ જોઈને હું નાચવા લાગ્યો
લખ્યું તું
કે આજે તમને એક પપ્પી મળશે
એક મિત્ર એ મને ખુબજ આનંદિત જોઈ ને કારણ પૂછતા મે એને પેપર બતાવ્યું
તો એ કહે
ગાંડા ચશ્મા કઢાવી લે
પપ્પી નહિ પપ્પુ લખ્યું છે
Have fun with April
😞
ના મળવા નું .#AprilFoolsDay2023
એક ગામ એ�� તલાટી
વાહ રે સરકાર
ક્યાં વધુ છે માંગ
સમાન કામ સમાન વેતન
અને 4400 ગ્રેડ પે પ્રથમ ઉચ્ચતર
બસ એજ રહી ગયેલ વચન પૂર્ણ કરો
@Bhupendrapbjp @CRPaatil @CMOGuj @MahitiAnand
*રંગો તો ઘણા ચડશ��� ને ઉતરશે,*
*પણ માનવતાનો રંગ કાયમને માટે જાળવી રાખજો...* *તમારા શરીર પર રંગ પડે કે ના પડે,*
*પણ તમારુ જીવન હંમેશા રંગીન રહે,*
*એવી ધુળેટીની શુભકામનાઓ*