भारतीय जनता पार्टी सूरत महानगर के ऊर्जावान युवा महा मंत्री श्री करशन जी गोंदलिया मेरे बड़े भाई जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं, ईश्वर से प्रार्थना है कि आप जीवन में बड़ी उपलब्धि हासिल करें।
@KarshanBjp
Happy Birthday may God bless to daynamic and youngest deputy surat municipal corporation commissioner Shri smit ji lodha our jain community youngest ias officer...
@LodhaSmit
Heartiest congratulations to the Member of Parliament from Vadodara Shri Hemang Joshi for being appointed as Bjym National President.
We are confident that your organizational skills and youthful energy will strengthen the organization.
@drhemangjoshimp
आदरणीय पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत जी
अहमदाबाद शहर के पुलिस कमिश्नर के रूप में आपकी नियुक्ति पर हार्दिक मंगलकामनाएं..
सूरत में आपके कार्यकाल के दौरान आपकी ईमानदार कार्यशैली, दृढ़ नेतृत्व, जनसेवा के प्रति समर्पण और कानून व्यवस्था को सशक्त बनाने के लिए किए गए कार्य सदैव !
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી મહામંત્રી, સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ, મોટા ભાઈ શ્રી Dr Prashant Korat જી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..💐💐💐💐
Prashant Korat
@DrPrashantkorat
આજે હું જે મુકામે પહોંચ્યો છું તેમાં જેમનો સહયોગ, માર્ગદર્શન અને આશીર્વાદ હંમેશા મળ્યા છે એવા Youth For Gujarat ના પ્રેરણાદાયી પ્રમુખ ભાઈશ્રી Jiignesh Paatil જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🎉
@JiigneshPaatil
🔹આધુનિક સુવિધાઓ પોલીસ કર્મીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે અને સુરતના કાયદા-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
સુરતની સુરક્ષામાં સમર્પિત ટીમને રાજ્ય સરકાર દ્વારા મળેલી નવી ભેટ બદલ ખૂબ ખૂબ અભિનંદન.
સુરતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ પોલીસ કર્મીઓ માટે સુખાકારીનો નવો અધ્યાય !
🔹આજે સુરત ખાતે પોલીસ દળની કાર્યક્ષમતા અને આવાસ સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના ઉમદા હેતુ સાથે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
🔹આ કાર્યક્રમમાં પીપલોદ પોલીસ લાઈન ખાતે બી-૧૯૨ આવાસોનું લોકાર્પણ, રાંદેર પોલીસ લાઈન ખાતે બી-૪૦ આવાસો, ભેસ્તાન પોલીસ સ્ટેશન અને હજીરા ખાતે મરીન ટાસ્ક ફોર્સના રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોનું ઇ-લોકાર્પણ કર્યું. તે સાથે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કોમ્યુનિટી હોલના ઇ-લોકાર્પણ અને કિચનર્સ બેરેકના ઇ-ભૂમિપૂજન સાથે સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું.
Hon’ble PM Shri @NarendraModi Ji once again ranks as the 𝙬𝙤𝙧𝙡𝙙’𝙨 𝙢𝙤𝙨𝙩 𝙥𝙤𝙥𝙪𝙡𝙖𝙧 𝙡𝙚𝙖𝙙𝙚𝙧, reflecting the trust, vision, and decisive leadership that continue to inspire millions across the globe.
#PradhanSevakModi
अवध में आनंद भयो, जय रघुबर लाल की। 🚩
પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય એ વિશ્વમાં સુખ, શાંતિ અને કરુણાનું પ્રાગટ્ય છે. આજે રામનવમીના પાવન અવસરે સુરત ખાતે દિવ્યભાસ્કર અને શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના સહયોગથી તાપી મૈયાની મહાઆરતી, રામયાગ, ૩ લાખ દીવાઓનો દીપોત્સવ અને ભવ્ય આતીશબાજીમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું.
રામોત્સવમાં પ્રભુ રામલલ્લાના જન્મનો આનંદ ઉત્સવ ઉજવવા પધારેલા સુરતવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી.
જનસેવાનો સેતુ - 'નમો સેવા સેતુ'નો પ્રારંભ ! 🪷
સુરતના વેડરોડ વિસ્તારમાં લોકપ્રિય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ દ્વારા પ્રેરિત “નમો સેવા સેતુ”નો શુભારંભ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil જીની સહઉપસ્થિતિમાં કર્યો.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના 'અંત્યોદય'ના સંકલ્પને સાકાર કરવા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ એક સરાહનીય પ્રયાસ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ નાગરિકોને એક જ સ્થળેથી અને સરળતાથી મળી રહે તે માટે આ અભિયાન સેતુ સમાન સાબિત થશે. જનસુખાકારી માટે કાર્યરત તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.
मां सिद्धिदात्री को नमन! देवी मां से कामना है कि वे अपने सभी उपासकों को लक्ष्य-सिद्धि का आशीर्वाद दें।
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
નવસારીથી સુરત ડાયમંડ બુર્સ હવે સરળ,અને સુવિધાજનક સફર, સેવા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મહેનતુ રત્નકલાકારો અને વેપારીઓ માટે સમર્પિત છે. GSRTC ની આ પહેલ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની ભાવનાને ચરિતાર્થ કરે છે.
भाजपा गुजरात प्रदेश के संगठन महामंत्री श्री रत्नाकर जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
ईश्वर आपको उत्तम स्वास्थ्य, दीर्घायु जीवन तथा राष्ट्रसेवा के लिए निरंतर शक्ति प्रदान करें, यही मंगलकामना।
@ratnakar273
કડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડાજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@RajendraChavda_