ધાનેરા શહેરીજનોની જન સુખાકારી એટલે " વન સ્ટોપ સેન્ટર. "
ગરવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ દ્વારા મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી " સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના " અંતર્ગત રાજ્યના ૩૨ નગ���પાલીકા વિસ્તારોમાં " સિટી સિવિક સેન્ટરો " નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.
જેના ભાગરૂપે મારા મત વિસ્તારમાં સમાવિષ્ઠ ધાનેરા નગરપાલિકા ખાતે અંદાજીત ૨૫.૦૦ લાખના ખર્ચે બનેલ સિટી સીવીક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
નાગરિકોની ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા આ જનસેવા કેન્દ્રથી શહેરીજનો મિલ્કત - વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા લાયસન્સ, લગ્ન નોંધણી, જન્મ - મરણના દાખલાઓ, પાણી - ભૂગર્ભ ગટર જોડાણ અરજીઓ સહિત પ્રમાણપત્રોનો લાભ ઝડપી અને સરળતાથી એકજ સ્થળે મેળવશે.
@Hasmukhpatelips Hello sir, સાહેબ મારે police constable માં ફારમ ભરેલ છે , અને હું unmarried છું પણ ભુલ થી ફારમ માં married થઈ ગયું છે, તો સુ મને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં તકલીફ પડી શકે છે, કે પછી સપ્ટેમ્બર મહિનામાં જે નવા ફારમ ભરાશે તેમાં નવુ ભરી નાખું ?🤔 નવું ભરીશ તો જૂનું રદ થઇ જશે? 🙏
વડોદરાનાં હરણી તળાવમાં બાળકોની બોટ ડૂબી જવાની દુર્ઘટના અત્યંત દુખદ છે. જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. #Vadodara#Rip
घर घर दीप जले हर शाम मनाओ दिवाली
अवध में लौटे हैं श्री राम मनाओ दिवाली
પ્રભુ શ્રીરામના અયોધ્યા આગમન નિમિ���્તે 22 જાન્યુઆરીના રોજ દીપોત્સવ મનાવવા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું આહ્વાન
આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન સૂર્યનારાયણના ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને સમાજમાં સુખાકારી તથા ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને તેવી અભ્યર્થના.
Happy makar Sankranti 🙏❤️
આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન સૂર્યનારાયણના ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને સમાજમાં સુખાકારી તથા ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને તેવી અભ્યર્થના.
Happy makar Sankranti 🙏❤️