આ ખોટું થઈ રહ્યું છે....
તમે એટલા સક્ષમ નથી કે તમારા "વિકાસ"ના નામે વોટ માગી શકો?
એની નિર્દોષતા,ભોળપણ તો જ���વો...
રાજકારણમાં "કમા"નો ઉપયોગ ન જ ચાલે...
@jitu_vaghani #GujaratElections2022 @KirtidanGadhvi
આ ખોટું થઈ રહ્યું છે....
તમે એટલા સક્ષમ નથી કે તમારા "વિકાસ"ના નામે વોટ માગી શકો?
એની નિર્દોષતા,ભોળપણ તો જોવો...
રાજકારણમાં "કમા"નો ઉપયોગ ન જ ચાલે...
@jitu_vaghani#GujaratElections2022@KirtidanGadhvi
રશિયા જેવા તાકાતવર દેશ સામે યુક્રેન હજી એકલું લડે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ એ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી લડીશું પણ હજી એણે વિશ્વમાં પોતાને બહાદુર બતાવવા એવા ફાંકા નથી માર્યા કે ,
હમારે ઇલાકે મેં કોઈ ઘૂસા હી નહિ હૈ... 🤣🤣
#સાગર
૨૭ ફેબ્રુઆરીએ ગોધરાકાંડના બે દશકા થશે ! તે પૂર્વે માધ્યમો થકી ગુજરાતી જનમાનસમા એક નેરેટિવનો ટ્રેન્ડ સેટ થઇ રહ્યો છે. જેથી કોવિડ-19 મહામારીમા #ચક્રસેન રાજમા થયેલી અરાજકતાથી શરૂ કરીને નાગરીકોના ટેક્સમાંથી થયેલા કૌભાંડ- કા��ડનો ગેરવહિવટ હાંસિયામા ધકેલાય !
રૂપાણી મોડેલ..!!!!
સિરિયસલી ??
બેન ક્યારે કોઈક ના ઘરે જઈ ને જોવો...કોઈક હોસ્પિટલની મુલાકાત લો...વાવજોડા બાદ ઉના,રાજુલા , જાફરબાદ ના અંતરિયાળ ગામો ની મુલાકાત લો તો ખબર પડે કે તમારું અને તમારા સાહેબ નું "મોડેલ" કેવું છે..? કેરી ફેસ્ટિવલ કરવાથી નય....
@Akshaykyadaoffi@MpKhunt
4 વ્યક્તિ ના મૃત્યુ થતાં ભારતના સ્વાસ્થ્ય મંત્રી ધરણાં કરવા બેસે છે. પણ પોતે નાકામયાબ સ્વાસ્થ્ય મંત્રી હોવાથી રોજના 4000 મરે છે એનો કોઈ અફસોસ વ્યક્ત કરી શકતા નથી. આ છે આ દે�� ના રાજકારણીઓ. શરમ કરો. શરમ.
#Hypocrisy
કેટલાય ના જુવાન દીકરા દીકરી ને કેટલાય ના ઘરના મોભી ઓક્સિજન વગર બેડ વગર અને ઇન્જેક્શન વગર મૃત્યુ પામ્યા છેલ્લા 20 દિવસ માં...
ને અત્યારે આવા ધરણાં ના ઢોં��� કરતા
શરમ નઈ આવતી હોય આમને????
છ કાર્યકરો નાં મૃત્યુ બદલ જો તમે રાષ્ટ્રપતિ શાસન માંગતા હોવ તો
દિલ્હીનાં દરવાજે 350 કિસાનો નાં કરુણ મોતનાં બદલે કેન્દ્ર નાં આખા પ્રધાનમંડળ ને કાળા પાણી ની સજા ની
હું #ખેડૂતપુત્ર તરીકે માંગ કરું છું.🙏 #Bengalisburning
બોલો સાહેબ મજાક કરે છેમાંડ શાંત પડે ત્યારે તમારી ચૂંટણી ઉભી થાય અને પછી તમારા નેતાઓની દોડધામ અને વસ્તી ભેગી કરો.પછી તમારો ફાયદો પૂરો એટલે પછી આવે કોરોના.પછી આપવાનો ત્રાસ પબ્લિકને એમના ધંધા બંધ કરવાના.માસ્ક કે એના નામે કરોડો ભેગા કરવાના
@vijayrupanibjp@narendramodi@BJP4Gujarat
In just the last few months, Price Increase of
• LPG: 597 to 769
• Cooking Oil: 85 to 142
• Petrol: 83 to 93
• Diesel: 74 to 85
• Cement: 325 to 450
• Steel: 40k to 54k
Common man is suffering. But it's Achhe Din & Modiji is best PM. How?
@Akshaykyadaoffi
ગ્રાહક : - મારું Tv બગડી ગયું છે .,
ક્યારેક ગુજરાતી માં તો ક્યારેક હિન્દી માં સંભળાય છે .
રિપેરીંગવાળો : - છેલ્લે શું જોતા હતા ?
ગ્રાહક : -- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને . રીપેરીંગવાળો : - Tv ok છે..!!😜😂😂😂
@CommissionerSMC તે બધું જોઈ ને સોસાયટી - મહોલ્લા વાળા બીજા લોકો પણ કોઈ બોલવા પણ તૈયાર નથી...!! સાહેબ , આ એક પ્રકાર નો રોગ છે અને મને એવું લાગે છે કે તમે તેને એક ગુના ની રીતે ટ્રીટ કરો છો...એક રિકવેસ્ટ છે કે.....(03)
@CommissionerSMC દિવસ માં 4 વાર કોલ આવે...ઘર માં કોઈ ને કોઈ જ લક્ષણ ના હોય કોઈ પણ પ્રકાર ના તાવ કે શરદી ના..બધા જ તંદુરસ્ત હોય તો પણ તમારા "સળી વાળા ટેસ્ટ " માં પોઝિટિવ આવે એટલે તમારે ઘર ના લોકો ને આ રીતે ટ્રીટ કરવાના...? તમે જે રીતે ટ્રીટ કરો છો ને સાહેબ....(02)