વરાછા સીતાનગર ચાર રસ્તા ટ્રાફિક નિયમનના અભાવે ઉપર ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવા છતાં રીક્ષાચાલકો અને કોમર્શિયલ વાહનો દ્વારા આડેધડ સિગ્નલ જંપ/ગેરકાયદે પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા દરરોજ ઊભી કરવામાં આવે છે.ટ્રાફિક પોલીસ દ્વારા સત્વરે કાયૅવાહી કરવા વિનંતિ @CP_SuratCity@surat_police
NEET। CBSE। SSC। और आज CUET।
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
વરાછા સીતાનગર ચાર રસ્તા ટ્રાફિક નિયમનના અભાવે ઉપર ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવા છતાં રીક્ષાચાલકો અને કોમર્શિયલ વાહનો દ્વારા આડેધડ સિગ્નલ જંપ/ગેરકાયદે પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા દરરોજ ઊભી કરવામાં આવે છે.ટ્રાફિક પોલીસ દ્વારા સત્વરે કાયૅવાહી કરવા વિનંતિ @CP_SuratCity@surat_police
Serious plans to disturb d voting on 11 Nov 25. Appealing to Bihar civil servants/police personnel not to be intimidated by the instructions given by central ministers. Do stand with d constitution of India. Safeguard voting rights of each & every citizen.@yadavtejashwi
ગુજરાત ને આજે એક સંવેદનશીલ અને નિરાભિમાની નેતા ની ખોટ પડી...એમની આવડત અને સમજણ શક્તિ પ્રમાણે એમણે ગુજરાત ને ઘણા સારા કાયદાઓ આપ્યા...
ઈશ્વર એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ ઘડી માં દુઃખ સહન કરવાની શક્તિ અર્પે... અને સદગત ના આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના...
@vijayrupanibjp
मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।
सिर्फ इतना बताइए:
1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?
2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?
3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?
आपने भारत के सम्मान से समझौता कर लिया!
બધા ભાજપ વાળા બુટલેગર / ડ્રગ્સ પેડલર નથી પણ બધા બુટલેગર / ડ્રગ્સ પેડલર ભાજપ વાળા છે. એનું કારણ શું ?
ગુજરાતના ચમરબંધી મંત્રીનો ખાસ મિત્ર વિકાસ આહિર નામક અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો.
આ ડ્રગ્સ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં તેના ભાગીદારો અઝીઝ ખાન , મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે.
ભક્તોના કહેવા મુજબ નોટબંધી કરીને સાહેબે આતંકવાદીઓની કમર તોડી નાખી, છતાં હજી સંખ્યાબંધ આતંકી હુમલાઓ થાય છે તેમાં નેહરુનો હાથ હોઈ શકે ખરો !?
કેમ શું કહેવું છે તમારે ?
#RIP#Soldiers#Citizens
નકલી હિંદુઓ અસલી હિંદુ બની ઢંઢેરો પીટીને કરી રહેલ કારનામાઓ હવે પરદાફાશ થઇ રહ્યાં છે. ૨૬૦ કિલો સોનુ એટલે કે ૧૭૧ કરોડનું ગપલુ.
કેમ હિન્દુઓની રક્ષક સરકાર આ વિષયમાં કોઈ જ્યુડીશ્યલ તપાસનો હુકમ નથી કરતી ?
દાળમાં કાળું છે કે આખી દાળ કાળી છે ?
#Hindu
ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો
10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં હજારો યુવાનો પહોંચ્યા
ઇન્ટરવ્યૂ માટે થયેલી ભીડમાં થઈ ધકકા મુક્કી
ભીડ એટલી ભારે હતી કે હોટેલની રેલીંગ તુટી ગઈ
થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યુનું આયોજન થયું હતું