#CCE બાબતે આજે 2 દિવસ પૂર્ણ થાય ��ે આશા રાખીએ #GPSC મુજબ પરીણામ કરવા બાબતે ઉમેદવારોના હિત માં સકારાત્મક વલણ હોય આપનું અને આ બાબતે આપે લીધેલ નિર્ણય જલ્દીથી જાહેર કરવામાં આવે એવી વિનંતી
#CCE_result_according_GPSC
@HHPATELGSSSB sir javab apva vinati 🙏
Justice4CCE
ગાંધીનગર માં યુવાનો આંદોલન કરે છે #CCE
માટે,એમને રસ્તા પર ઢસડાવવામાં આવે છે , કમલ દયાની અઠવાડિયાથી મુલાકાત નથી કરતા,પોલીસ દમન કરે,ગાળો બોલે,આ બધાથી અલગ @Bhupendrapbjp રાહુલ ગાંધી વિરુદ્ધના ધારણા માં રસ છે.
આપણી સંવેનશીલ સરકાર!મૃદુ મુખ્યમંત્રી ગુજરાત મોડેલ!