Deadline for paying property advance tax is approaching and Ahmedabad Municipal Corporation's portal is down. Can anybody from AMC help me? @AMC_Complaints@CMOGuj@BJP4Gujarat
અરવલ્લી જિલ્લામાં આવેલું અદભુત ભવનાથનું મંદિર, તળાવ ની વચ્ચે એક અલૌકિક સ્થળ, એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ, પરંતુ અહીં સફાઈની સ્થિતિ જોતા મને ખૂબ જ દુઃખ થયું. અહીં મહિનાઓથી સફાઈ ના થઈ હોય તેવું જણાય છે. મંદિર પરિસર અને આસપાસમાં મેં કચરાપેટી શોધવાની કોશિશ કરી પણ મને નિષ્ફળતા મળી.
@theyashbhatt સાચી વાત છે, શેરબજારમાં રોકાણકારોની યાદીમાં ગુજરાતીઓ મોખરે હોય છે પણ શેરબજાર અંગેની ગુજરાતી ભાષામાં માહિતીનો ઉપયોગ કરનારાનો વર્ગ નાનો હોય તેવું અનેક વખત મેં અનુભવ્યું છે.