@isudan_gadhvi@imBhupendrasinh@vijayrupanibjp
REASON FOR 10th CANCEL BOARD EXAM : કોરોના ના કારણે વિદ્યાર્થી ને ખતરો છે,૧૪ થી ૧૫ મહિના સુધી એક જ ધોરણ ભણી ને કંટાળી ગya,GSEB ના વિદ્યાર્થી CBSE કરતા પાછળ રહી જાશે,ત્રણ કલાક માસ્ક ના પહેરાય
વિનંતી છે,રદ કરો
હજુ ૧૨ થી ૧૮ વર્ષની રસી શોધાઈ નથી અને પરીક્ષા લેવાની જીદ પર અડી રહ્યા છે. જો કોઈને કોરોના થશે તો કોણ જવાબદારી લેશે સરકાર તો હાથ ઊંચા કરી દેશે જે છે એમને ભોગવવાનું ! એ તો યોગ્ય નથી ને, તેથી સરકાર ને મારી નમ્ર વિનંતી છે કે દસમાની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ કરે.
#wewantjustice
હાલની પરિસ્થિતી જોતા ગુજરાત બોર્ડ ધોરણ 10 ના 12 લાખ વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ CBSE મુજબ રદ કરવી જોઈએ કારણકે કેન્દ્ર સરકારની SOP નું પાલન મોટી વયના લોકોથી નથી થઈ રહ્યું તો બાળકો થી કઈ રીતના થશે એ વિચારવા જેવો પ્રશ્ન છે તમે પણ ધ્યાન દોરશો તેવી આશા રાખું છુ
@narendramodi@AmitShah🚩