આજે આઈશ્રી મોગલમા ના નામે અભદ્ર નૃત્ય થઈ રહ્યા છે. શું આપણી માતાજી ના નામ અને ઇતિહાસ આટલા સસ્તા બનાવી દીધા છે કે લોકો મનોરંજન માટે એનો ઉપયોગ કરે છે
(માતાજીના નામ લઈને કમાવા કરતા એના નામની રક્ષા કરતા શીખો.)
@KirtidanGadhvi@gir_rajbha
@Gitabenrabari_
@isudan_gadhvi#Gadhvisamaj
ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને કોરોના ની ત્રીજી લહેર નું કારણ બની શકે છે ઉપરાંત આ વિદ્યાર્થીઓ પાસ થયા પછી પણ તેમના માટે ખાલી સીટ નથી, હાલ શાળાઓમાં 75થી 80 એક વર્ગમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે તો રીપીટરને ક્યાં બેસાડવામાં આવશે તે મોટો પ્રશ્ન થાય છે
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જો વિદ્યાર્થીને કોરોના થાય અને તેની મૃત્યુ થાય તો જવાબદાર સરકાર રહેશે તે બાદ આંધ્રપ્રદેશમાં ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી
અને રીપીટર વિદ્યાર્થી પરીક્ષા આપીને મૃત્યુ પામે તો જવાબદારી કોની?
ઉપરાંત રીપીટરમાટે એડમિશનની પણ જગ્યા ખાલી નથી
@isudan_gadhvi
@isudan_gadhvi જય માતાજી આજના મહામંથન ને એટલું શેર કરો કે આખું ગુજરાત વિદ્યાર્થીઓના અવાજને સાંભળે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે ઈશુદાન ગઢવી સાહેબ ને લાખ લાખ વંદન આ મહામંથન રાખવા બદલ 🚩🙏🏻aaje EduGadhvi team share karse dil thi avaj upado 🚩🙏🏻
હાલની પરિસ્થિતી જોતા ગુજરાત બોર્ડ ધોરણ 10 ના 12 લાખ વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ CBSE મુજબ રદ કરવી જોઈએ કારણકે કેન્દ્ર સરકારની SOP નું પાલન મોટી વયના લોકોથી નથી થઈ રહ્યું તો બાળકો થી કઈ રીતના થશે એ વિચારવા જેવો પ્રશ્ન છે તમે પણ ધ્યાન દોરશો તેવી આશા રાખું છુ
@narendramodi@AmitShah🚩