@GujjuRini@TrafficAMD મને એવી જગ્યાએ સ્પીડ લિમિટ નો મેમો આપ્યો છે જ્યાં સ્પીડ લિમિટ નું સરખું બોર્ડ પણ નથી...!!!
હવે ત્યાં એ રોડ પર લિમિટ કેટલી છે એ કેમ ખબર પડે?
અમને કઈ એવા સપના આવે કે આ રોડ પર આટલી સ્પીડ લિમિટ છે એમ???
બસ અંધાધૂંધ લૂંટ જ આદરી છે બસ...!!! @AhmedabadPolice@CMOGuj
@SamsungIndia I'm using samsung Galaxy A52. It's battery behavior is abnormal, sometimes it doesn't loose a single percentage battery even after half n hour of use and sometimes it draining very fast like 1% in every 5 minute..!
Its very uncertain battery behavior.
Kindly help !
@kuberdindor જો ખરેખર સરકાર એવું ઇચ્છતી હોય કે યુવાનો/ઉમેદવારો મા એમની credibility જળવાઈ રહે તો સરકારે યોગ્ય વ્યવસ્થા મુજબ ભરતી કરવી જોઈએ. આપ શ્રી ને નિવેદન છે કે TAT-1 (S) ની પરીક્ષા માટે ઉમેદવારો ને યોગ્ય સમય આપવો જોઈએ. જેથી ઉમેદવારો ને સરકાર માટે ભરોસો જળવાઈ રહે...!
@kuberdindor@kuberdindor આપના તરફ થી થતા પ્રયત્નો આવકાર્ય છે પરંતુ શિક્ષકો ની ભરતી માટે આટલી અવ્યવસ્થા કેમ ? પાંચ વરસ થી સરકાર ઊંઘતી હતી અને અત્યારે અચાનક આવી ને કે, કે 1 મહિના મા પરીક્ષા અને 14 દિવસ મા મેઇન્સ !!! આટલા સમય મા ઉમેદવાર શું કરશે? શું આ રીતે મળશે ક્વૉલિટી ટીચિંગ ગુજરાત ને???
@RobertDowneyJr _happy birthday sir_the man who ruling over billions of hearts ❤️ happy birthday #ironman#tonystark#RDJ...lots of love from me and all over India 🇮🇳🎂🍫🍧🍻❤️😘😍😊