રાજ્યના ‘સંસ્કારી મંત્રી’ને મારી ચેલેન્જ છે - હિન્દુત્વના નામે વોટ લો છો તો હિંદુ ધર્મની આસ્થાના પ્રતિક એવા સોમનાથ, દ્વારકા, સાળંગપુર હનુમાન, ખોડલધામ, ઉમિયાધામ અને અંબાજી - આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ- ડ્રગ્સનું ખરીદ - વેચાણ બંધ કરીને બતાઓ!
ડ્રગ્સના લીધે જે હિંદુ બહેન - દીકરી-માતાઓએ પોતાના ઘરના માણસોને ગુમાવ્યા છે એમને મંત્રીશ્રી પૂછજો કે ડ્રગ્સના કારોબારને લઈને તેઓ શું મહેસૂસ કરે છે!
@tv9gujarati@timesofindia@NewsCapitalGJ@News18Guj@abpasmitatv@gujaratsamaya@gujratsamachar
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
आज सुबह जनसुनवाई के दौरान मेरे ऊपर हुआ हमला केवल मेरे ऊपर नहीं, बल्कि दिल्ली की सेवा और जनता की भलाई के हमारे संकल्प पर किया गया एक कायराना प्रयास है।
स्वाभाविक है कि इस हमले के बाद मैं सदमे में थी, परन्तु अब बेहतर महसूस कर रही हूँ। मैं अपने सभी शुभचिंतकों से निवेदन करती हूँ कि कृपया मुझसे मिलने के लिए परेशान न हों। मैं बहुत जल्द ही आपके बीच काम करती हुई दिखाई दूँगी।
ऐसे हमले मेरे हौसले और जनता की सेवा के संकल्प को कभी तोड़ नहीं सकते। अब मैं पहले से कहीं अधिक ऊर्जा और समर्पण के साथ आपके बीच रहूँगी।
जनसुनवाई और जनता की समस्याओं का समाधान पहले की तरह ही गंभीरता और प्रतिबद्धता के साथ जारी रहेगा। आपका विश्वास और समर्थन ही मेरी सबसे बड़ी ताक़त है।
आपके अपार स्नेह, आशीर्वाद और शुभकामनाओं के लिए मैं हृदय से आभार व्यक्त करती हूँ।
હવામાન વિભાગની આગાહી અન્વયે આજરોજ જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે થી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલ હોય આથી જૂનાગઢના બધા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/ રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા માટે નમ્ર વિનંતી છે.
@CMOGuj
War has been chosen by Pakistan when they had an opportunity to keep quiet.
They have escalated to save it’s terrorist assets, speaks so much about them.
Our forces will reply in the most appropriate manner, a manner Pakistan will never forget.
Military Stations of Jammu, Pathankot and Udhampur in proximity to the International Boundary, in Jammu & Kashmir targeted by Pakistan using missiles and drones.
No losses.
Threat neutralised by #IndianArmedForces as per SoP with kinetic & non-kinetic means.
#OpSindoor
#IndianArmedForces
#OperationalCapability
@DefenceMinIndia@SethSanjayMP@MEAIndia@MIB_India@SpokespersonMoD