રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત!
ગુજરાત સ્થાપના દિવસની આપ સૌ ભાઈઓ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિ સદૈવ દેશની પ્રગતિ અને વિકાસ માટે પોતાનો સિંહફાળો આપતી રહે તેવી અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત!
#GujaratGauravDiwas
આજરોજ શ્રી સ્વામિનારાયણ મંદિર સાંણથલી નાની દ્વારા આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આજે મારા મતવિસ્તારના મોટી કુંકાવાવ ખાતે અંદાજિત રૂ. ૯૫૭ લાખના ખર્ચે તૈયાર થનારા કુંકાવાવ - દેરડી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું.
આ માર્ગનું કર્યા પૂર્ણ થવાથી કુંકાવાવ અને આસપાસના ગામો માટે પરિવહન વધુ સુગમ અને ઝડપી બનશે.
પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલામાં જીવગુમાવનાર ભારતીયોના મોક્ષાર્થે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા આયોજિત મોક્ષ યજ્ઞ માં હાજરી આપી તથા ઈશ્વર તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી.
અમરેલી ખાતે હાલમાં કાર્યરત અમરેલી બ્રોડગેજ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી તથા અમરેલી શહેર વિસ્તારના રેલ્વે સબંધિત વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી.
આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, રેલ્વેના D.R.M, જીલ્લા કલેક્ટર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
It’s a delight to be among my sisters and brothers of Andhra Pradesh as we begin a new and historic chapter in Amaravati’s growth.
I am confident Amaravati will emerge as a futuristic urban centre, which will enhance the development trajectory of AP.
I would like to compliment my good friend, Chief Minister Chandrababu Naidu Garu for his vision for Amaravati and his commitment towards the welfare of AP’s people.
@ncbn
સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન તથા કુ પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક દ્વારા આયોજિત અમરેલી શહેર ભાજપ ટિમ થતા શહેર ભાજપ નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલીયા સન્માન સમારોહમાં હાજરી આપી.
આ તકે ઉપસ્થિત સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, સતાધારના કોઠારી શ્રી નિરૂબાપુ,અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી,શ્રી ભરતભાઈ ટાંક, શ્રી ઉર્વીબેન ટાંક શ્રી અનિલભાઈ વેકરીયા, શ્રી પીન્ટુભાઇ કુરુન્દલે, શ્રી મનસુખભાઇ ચૌહાણ, શ્રી સી કે ટાંક થતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ટ્રસ્ટીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.