@moayush Please verify data and this type of fake news before publishing in news ... I'm ayurved doctor from gujarat and ground level reality is different from this news. @moayush@PMOIndia
@YAJadeja માત્ર 100 નંબર નો એક જ રદ્દ થાય એમ હતો એમાં ટ્રાન્સલેશન માં ભૂલ હતી..બાકી બધા પ્રશ્નો કાચ જેવા સાફ છે .પણ ખબર નઈ કેમ રદ્દ કરવા માં આવ્યા.
એક પ્રશ્ન લાયસન્સ વગર દંડ વાળો હતો જેમાં બંને જવાબ સાચા આપ્યા એ પણ ખોટું છે જેનાથી મહેનતી વિદ્યાથીઓને નુકશાન થશે.
તારીખ 14/06/2026 ના રોજ લેવાયેલ જા. ક્ર. 21/2025-26 #AMC સહાયક ફૂડ સેફટી ઓફિસર ભરતી પરીક્ષામાં PAK બાદ જાહેર થયેલ #FAK માં કાયદા (#GPMC_Act) આધારિત કુલ 4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.
🤔 જો કે સવાલ એ છે કે આ #પ્રશ્નો_રદ_કરવામાં_કેમ_આવ્યા ? જ્યારે ઓપ્શનમાં સાચા જવાબો હાજર હતા અને ખુદ AMC ની જ અધિકૃત કાયદાની પુસ્તક "ગુજરાત પ્રોવેન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949" માં તેના પુરાવા છે! 🤔
📌 પરીક્ષા બોર્ડની આ અકળગતિ અને કોઈ પણ સ્પષ્ટ કારણ વગર પ્રશ્નો રદ કરવાની નીતિ સામે મહેનતું ઉમેદવારોને નુકશાન👇🏻
📊 પ્રશ્નવાર સચોટ તથ્યો અને વિશ્લેષણ (GPMC Act, 1949 ના આધારે):
🛑૧. પ્રશ્ન ક્રમાંક 089 (વેર�� પેટે લેણી રકમ માંડવાળ કરવાની સત્તા)
કાયદાકીય તથ્ય: GPMC Act ની કલમ 152 ("Writing off of irrecoverable taxes") માં સાફ શબ્દોમાં લખ્યું છે કે – "The Commissioner may, with the approval of the Standing Committee, from time to time write off..."
◾વાસ્તવિકતા: પ્રશ્નપત્રમાં વિકલ્પ (D) "સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી બાદ કમિશનરને" એકદમ સ્પષ્ટ અને સાચો જવાબ આપ્યો જ હતો.
◽સવાલ: જો કાયદાની કલમ અને ઓપ્શન બંને ૧૦૦% મેચ થતા હોય, તો કયા તર્કના આધારે આ પ્રશ્ન રદ કરાયો ❓
🛑૨. પ્રશ્ન ક્રમાંક 100 (રી-ડેવ��પમેન્ટ વિસ્તાર જાહેર કરવા માટેનું અયોગ્ય કારણ)
એક્ટની કલમ 284E મુજબ રી-ડેવલપમેન્ટ માટે (a), (b) અને (c) એમ ત્રણ કાયદેસરના ગ્રાઉન્ડ આપેલા છે.
◾વાસ્તવિકતા: વિકલ્પ (C) "મેટ્રો શહેરની જોગવાઈઓ પરિપૂર્ણ કરવા માટે..." એવું કોઈ કારણ કાયદાના પુસ્તકમાં અસ્તિત્વ ધરાવતું જ નથી, એટલે કે પ્રશ્ન મુજબ તે જ સાચો જવાબ (Not a valid ground) બને છે.
◽સવાલ: કાયદાની જોગવાઈઓ સામે ઓપ્શન બિલકુલ સાચો હોવા છતાં ઉમેદવારોના સાચા માર્ક્સ ���ેમ કાપી નાખવામાં આવ્યા?
🛑૩. પ્રશ્ન ક્રમાંક 085 (મિલકત વેરાની બાકી રકમની વસૂલાતની મર્યાદા)
◾કાયદાકીય તથ્ય: કલમ 140(3) મુજબ – "which has remained due for more than one year..."
◽વાસ્તવિકતા: પ્રશ્નની મૂળ રકમ (Question Stem) ની અંદર જ "more than" / "થી વધુ" શબ્દોનો ઉલ્લેખ પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. જો આ શરત પ્રશ્નમાં જ આવી ગઈ હોય, તો ઓપ્શનમાં માત્ર સીધો જવાબ ('એક વર્ષ') આપ્યો હોય તો પણ તે ગણિત અને તર્કની દ્રષ્ટિએ સંપૂર્ણ સાચો જ ગણાય.
◾સવાલ: ઓપ્શનમાં સાચો જવાબ ઉપલબ્ધ છે જ, તેથી આ પ્રશ્ન રદ શા માટે ?
🛑૪. પ્રશ્ન ક્રમાંક 093 (બાંધકામ સામગ્રી હટાવવાની નોટિસનો સમયગાળો)
◽કાયદાકીય તથ્ય: કલમ 239(2) મુજબ કમિશનર દ્વારા ૨૪ કલાક ("not less than twenty-four hours") ની લેખિત નોટિસ આપવાની જોગવાઈ છે.
🧐 ઉમેદવારોનો AMC સત્તાધીશોને સીધો સવાલ છે:
❓ જો ખુદ કોર્પોરેશન પોતાના જ અધિકૃત 'GPMC Act' ના કાયદા પુસ્તકના આધારે સાચા પ્રશ્નો ઓળખી શકતું ન હોય, તો રાત-દિવસ એક કરીને કાયદો યાદ રાખ��ાર પ્રમાણિક ઉમેદવારોની મહેનતનું શું ?
❓ કોઈ પણ સ્પષ્ટતા કે કારણ આપ્યા વગર સીધા પ્રશ્નો રદ કરી દેવા એ હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. આનાથી મેરિટ પર ગંભીર અસરો પડે છે અને અયોગ્ય તત્વો આગળ આવી જવાની ભીતિ રહે છે.
🧑🏻🏫સ્પર્ધાત્મક પરીક્ષામાં ૦.૨૫ માર્કસ માટે પણ ઉમેદવારો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યારે ૪-૪ પ્રશ્નો ખોટી રીતે રદ થાય, તેની કિંમત એક મહેનતુ વિદ્યાર્થી જ સમજી શકે.
🧑🏻🏫��્યારે કોઈ ઉમેદવારે કાયદાની બુક (GPMC Act) વાંચીને, એક-એક કલમ સમજીને સાચો જવાબ આપ્યો હોય અને ઓપ્શનમાં પણ એ જવાબ હાજર હોય, ત્યારે માત્ર વહીવટી અણઆવડત બહાને આખો પ્રશ્ન જ રદ કરી દેવો એ સીધેસીધો ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
🧑🏻🏫જે વિદ્યાર્થીએ મહેનત કરીને એ અઘરા પ્રશ્નો સાચા પડ્યા હતા, તે સીધો રેસમાંથી બહાર ફેંકાઈ જાય છે અને જેણે એ પ્રશ્નો છોડી દીધા હતા કે ખોટા પડ્યા હતા, તેને વગર મહેનતે ફાયદો થઈ જાય છે.
🙏🏻માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સ્ટાફ સિલેક્શન કમિટીને નમ્ર અપીલ છે કે આ ફાઇનલ આન્સર-કીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે.
@AmdavadAMC
@Bhanchhanidhipani
#AMCExams #AssistantFoodSafetyOfficer #GPMCAct #Ahmedabad #JusticeForStudents #TransparentExams
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@GujaratFirst
@nikunjjani9
@dmpatel1961
@YAJadeja લાયસન્સ વગર ધંધો કરવા માટે જુના કાયદા મુજબ દંડ અને સજા 6 મહિના અને 5 લાખ હતો.2023 માં નવો સુધારો કરી 10 લાખ માત્ર દંડ કરવા માં આવ્યો..
હવે આ બંને જવાબ સાચા આપ્યા તો એમાં જેમણે મજૂરી કરી.. અધ્યતન કાયદો કર્યો એમને તો નુકશાન જ છે.
@GPSC_OFFICIAL@ArvindVora20@Hasmukhpatelips અમે પાંચ લોકો ગ્રુપ માં છીએ..બધા પ્રયત્નો કરીએ છીએ લાસ્ટ 5 દિવસથી પણ ભરીનથી શકતા. જો અમે આ સમસ્યા ��ા લીધે કન્સેન્ટ નઈ ભરી શકીએ તો જવાબદારી કોની? પછી extracharge 500 rupiya કોણ આપશે.આયોગને વિનંતી છે યોગ્ય નિરાકરણ લાવવા અને consent ડેટ extend karva.
@GPSC_OFFICIAL અમે પાંચ લોકો ગ્રુપ માં છીએ..બધા પ્રયત્નો કરીએ છીએ લાસ્ટ 5 દિવસથી પણ ભરી નથી શકતા. જો અમે આ સમસ્યા ના લીધે કન્સેન્ટ નઈ ભરી શકીએ તો જવાબદારી કોની? પછી extra charge 500 rupiya કોણ આપશે. આયોગને વિનંતી છે યોગ્ય નિરાકરણ લાવવા અને consent ફી ડેટ extend karva.