કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે, આજ રોજ માનનીય કેબીનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયા અને માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં ગામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ય���જનાઓના બજેટની ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી.
#CRD_GUJARAT
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh