12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 🌟
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કૃષિ, આરોગ્ય, નારીશક્તિ, યુવા ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણ જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે...
#12YearsOfSeva
A series of transformative projects in the road, power and industrial sectors are being launched from Surat today. These initiatives will drive growth and improve ‘Ease of Living’ for the people. https://t.co/vyARVIgWm6
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આવતીકાલથી જનગણના 2027 માટે સેલ્ફ એન્યુમરેશન પ્રકિયા શરૂ થઈ રહી છે. જે પૂર્ણ કર્યા બાદ કૃપા કરીને તમારી self Enumeration ID દર્શાવતી એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરો, જેનો ઉપયોગ જનજાગૃતિ અને પબ્લિસિટી અભિયાનમાં કરી શકાય.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ માન. નિયામકશ્રી દ્વારા સોનગઢ તાલુકાના ઝરાલી ગામે મુલાકાત લઈ મનરેગા યોજનાના વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી. તેમજ એસેટ���સનો યોગ્ય ઉપયોગ અને જાળવણી સુચારુ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
આજ રોજ માન. નિયામકશ્રી દ્વારા સોનગઢ તાલુકાના ઝરાલી ગામે મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજનાના કામોની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી તથા કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.