રાજ્ય સરકારને ખુલ્લી ચીમકી:
જો પશુપાલનના ખાનગીકરણ ને બંધ નઈ કરે તો, ના ૫૦ હજારથી પણ વધુ પશુ ચિકિત્સકો/વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર જઇ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર ની શરૂઆત કરશે અને આ વિદ્યાર્થીઓ તેમની તાક��ત ભાજપ ને પેટા ચૂંટણીમાં બતાવી દેશે.#boycottGVK1962
આ મીડિયા એ જ પ્રસિદ્ધ કરેલુ છે.હમણા 705 કરોડ નું #gvkgroup કૌભાંડ બહાર આવ્યું તો પણ સરકાર આવી કંપનીને ગ્રાન્ટ 35 કરોડ કેવી રીતે આપી શકે ? આમાં કોનો ફાયદો ? વિચારવા જેવું છે કે આના વિરોધમાં 2 મહિનાથી પશુ ચિકિત્સકો હડતાલ પર છે.અને કોઈ સા��ભળવા વાળું નથી.પૈસા બોલતા હે ?@isudan_gadhvi
આ મીડિયા એ જ પ્રસિદ્ધ કરેલુ છે.હમણા 705 કરોડ નું #gvkgroup કૌભાંડ બહાર આવ્યું તો પણ સરકાર આવી કંપનીને ગ્રાન્ટ 35 કરોડ કેવી રીતે આપી શકે ? આમાં કોનો ફાયદો ? વિચારવા જેવું છે કે આના વિરોધમાં 2 મહિનાથી પશુ ચિકિત્સકો હડતાલ પર છે.અને કોઈ સાંભળવા વાળું નથી.પૈસા બોલતા હે ?@isudan_gadhvi
જો રાજસ્થાન માં COVID19 ની હજારી માં પશું ચિકિત્સસકો ની ભરતીપ્રક્રિયા કરી શકાય તો ગુજરાત માં કેમ નહિ ? જયારે ગુજરાતમાં પશું ચિકિત્સસકો ની ઘણી ખોટ છે ..
બેરોજગાર પશુ ડોક્ટર ..
#boycottGVK1962#stopprivatisationMVD@CMOGuj@Dept_of_AHD
ગુજરાત સરકારને અત્યારે આઉટસોર્સિંગ,કરાર આધારિત,ફિક્સ પગાર,નવીભરતીપ્રક્રિયા કાતો #ખાનગીકરણ પશુપાલનવિભાગ, કૃષિવિભાગ કે એસ.ટી વિભાગનું હોય કે પછી બેરોજગારીને લગતી તમામ સમસ્યાઓનો હાલ પુરતુ સરકાર જોડે એક જ બહાનુ છે "કોરોના" બસ એમને જ ઍ નથી નડતો...બકી બધાંને નડે છે.
#boycottGVK1962
Take consideration for Privatisation cronies entering in Agriculture including Animal Husbandry, as whole #Gujarat. It will surely be havoc in nearby future & ultimately victims will be the farmers Veterinarians supporting this movement 🙏#boycottGVK1962#stopprivatisationMVD

Take consideration for Privatisation cronies entering in Agriculture including Animal Husbandry, as whole #Gujarat. It will surely be havoc in nearby future & ultimately victims will be the farmers Veterinarians supporting this movement 🙏#boycottGVK1962