માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ બજેટની કામગીરી અને ચુંટણી પ���રચારના કાર્યક્રમમાં વ્યસ્ત હોઈ મુલાકાતીઓએ તા.૦૪/૦૩/૨૦૨૧ પછી મળવાનો આગ્રહ રાખવો. ખૂબ જ જરૂરી / અગત્યનું કામ હોય તો જ ગાંધીનગર કાર્યાલયની મુલાકાત લેવી.
અખીલ ભારતીય વિધાર્થી પ���િષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns
#abvpgujarat
જિજ્ઞાસા આયામ દ્વારા ગુજરાત ની 4 ગ્રાન્ટ ઇન એડ કૉલેજ સાવલી,મહેસાણા અને આણંદ માં ઈન્ટરન્સ તબીબો નાં સ્ટાયપેંડ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું,જેમાં ૫૨૦૦ વધારીને ૯૦૦૦ કરવાની માંગણી આવેદનપત્ર આપી ને કરવામાં આવી.
#ABVPGujarat
જિજ્ઞાસા આયામ દ્વારા ગુજરાત ની 4 ગ્રાન્ટ ઇન એડ કૉલેજ સાવલી,મહેસાણા અને આણંદ માં ઈન્ટરન્સ તબીબો નાં સ્ટાયપેંડ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું,જેમાં ૫૨૦૦ વધારીને ૯૦૦૦ કરવાની માંગણી આવેદનપ��્ર આપી ને કરવામાં આવી.
#ABVPGujarat