@irushikeshpatel સાહેબ, આપને વિનંતી છે કે આ મુદ્દે ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરાવો જેથી રહેવાસીઓને વારંવારની મુશ્કેલીમાંથી રાહત મળે.
ફોટા અને વિડિયો પુરાવા સાથે જોડેલા છે.
અમદાવાદના ગણેશકુંજ સોસાયટીમાં વારંવાર વીજળી જતી રહે છે.દર વખતે માત્ર કેબલમાં જૉઇન્ટ મારીને કામ ચલાવવામાં આવે છે
પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.રહેવાસીઓ વારંવાર પરેશાન થઈ રહ્યા છે.અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક કાયમી ઉકેલ લાવી રહેવાસીઓને રાહત આપે.@torrentpower
If actor Vijay can rise to become CM, why not dream bigger? 🇮🇳 Would love to see legends like MS Dhoni or Virat Kohli lead the nation one day!
From cricket fields to the country’s future — leadership comes in many forms. 💯🔥 #Leadership#India#DreamBig
Vitrat Nagar Road near canal
Ganesh kunj society,ખાતે Khodiyar Sales Agency આગળ રોજ ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકમાં ભારે અડચણ ઊભી થાય છે અને અકસ્માતનો ભય રહે છે
@AhmedabadPolice@ahme
.1)Nini's Kitchen – Good option for North Indian and multi-cuisine food
2)Gwalbhog – Known for authentic Gujarati 3)Shiv Shakti Dhaba – Popular option for Kathiyawadi / Punjabi dhaba-style food.
All these places are close to Tapovan Circle, 2 km from Motera,Narendra ModiStadium
@itsurbunny7@AhmedabadPolice
kindly look into this matter.This rj is misusing the system and creating unnecessary tension for common citizens. If a normal person does something wrong, strict action is taken. We request fair and timely action in such cases.