નવસારી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન અંતર્ગત સુપરવીઝન અને મોનીટરીંગ અર્થે સ્ટેટ કક્ષાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી. જેમાં સર્વે નિરીક્ષણ, રેકર્ડ-રજીસ્ટર ચકાસણી, રક્તપિત્ત રોગના શંકાસ્પદ અને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત જેવી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
जन-जन का रखें ध्यान, TB-मुक्त भारत अभियान को दें नई पहचान।
यदि आप टीबी के उच्च जोखिम वाले समूह में आते हैं, तो आयुष्मान आरोग्य शिविर में जाकर निःशुल्क जांच कराएं। समय पर पहचान और उपचार से टीबी पर विजय संभव है।
#TBMuktBharat#EndTB#HealthForAll@TbDivision@NtepGuj@CollectorNav
#TBMuktBharat ના સંકલ્પને સાકાર કરવાના અભિયાનમાં સહભાગી બનવા માટે આજે જ TB Mukt Bharat એપ ડાઉનલોડ કરો.✅
👉દર્દીઓ,નિક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ.✅
'ખુશી-આપની ઈ-સંગીની' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય.
@TbDivision@NtepGuj@CollectorNav
આજે “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન”#PMSMA ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જે અંતર્ગત નવસારી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સગર્ભા મહિલાઓની તપાસ,જોખમી,અતિ જોખમી સગર્ભા માતાઓને વધુ સારવાર માટે રીફર જેવી સુવિધા આપવામાં આવી.
Protect yourself from Tuberculosis
High Risk: Diabetes makes you highly vulnerable to active TB.
Immediate Step: Get a chest X-ray to screen your lungs.📞 Free Support: Contact the Ni-kshay Helpline at 1800-11-6666.
Early detection saves lives. Don't delay your screening!
"જન-જનનું રાખો ધ્યાન, TB-મુક્ત ભારત અભિયાન"
તંદુરસ્ત શરીર જ ટીબી સામે લડી શકાય છે. સારો ખોરાક લઇ કુપોષણથી દૂર રહો, ટીબીના લક્ષણો જણાય વિનામૂલ્યે નિદાન કરાવો. આવો સૌ સાથે મળી અભિયાનમાં જોડાઇ ટીબી મુક્ત ભારત બનાવીએ. નિ:ક્ષય સંપર્ક: 1800-11-6666
#EndTB#HealthForAll#Gujarat
#NationalDengueDay નિમિત્તે નવસારી જિલ્લામાં ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. નાગરિકોને ડેન્ગ્યુથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને મચ્છરજન્ય રોગો સામે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. #DengueAwareness
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat#EndTB#HealthIndia@nishantjeph@DrRaghuramRao