આજ રોજ ચીખલી તાલુકા ખાતે NTEP અંતર્ગત PRI મેમ્બર્સનો વર્કશોપ રાખવામાં આવ્યો જેમાં TB વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. RCHO સાહેબ દ્વારા માતા મરણ, બાળ મરણ અને કુપોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ADHO સાહેબે માં કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી.@drsujitparmar ,@NHMGujarat
ધન્વંતરી રથ દ્વારા આજે માછિયાવાસણ દુકાન ફળિયામાં આયુર્વેદિક ઉકાળો, સંશમની વટી અને હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ હોમ આઇસોલેશન પેશન્ટ ની વીઝીટ તેમજ સેમપ્લ લેવામાં આવ્યા.
@CollectorNav@DdoNavsari@InfoNavsariGoG@GujaratRbsk@IndiaRbsk