આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’...
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ...
#ObesityFreeGujarat#ObesityFreeGujaratBHN@CMOGuj
Training to Medical Officer of Navsari District under National Leprosy Eradication Program and sign symptoms of Diagnosing Leprosy,by CDHO Navsari and Distirct Leprosy Nucleus Team Navsari.
Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.
-CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat@CMOGuj@CollectorNav@DdoNavsari@InfoNavsariGoG
આજરોજ લોકસહકાર દ્વારા સુદ્રઢ બનાવેલ સિસોદ્રા ગણેશ કુમારશાળાની મુલાકાત લેવામાં આવી. વિદ્યાર્થી પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ હોદ્દા પર પહોંચે એવું શિક્ષણ આપવા માટે શિક્ષકોને સૂચન કર્યું અને સરકારી શાળામાંથી ભણીને ઉચ્ચ કક્ષાએ પહોંચેલ વ્યક્તિનું સન્માનનો કાર્યક્રમ રાખવા સૂચનો કર્યા.@CMOGuj