આવક કે જ્ઞાતિનો દાખલો કઢાવવો હવે મોબાઈલ રિચાર્જ કરવા જેટલું જ સરળ અને ઝડપી બની ગયું છે. 'સુગમ ડિજિટલ ગુજરાત'ના માધ્યમથી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ છોડો અને ઘરે બેઠા માત્ર એક ક્લિક પર તમારી સરકારી સેવાઓ મેળવો.
સરકારી સેવાઓ મેળવવાનો અંદાજ હવે સાવ બદલાઈ ગયો છે! પહેલાં જે કામ માટે કલાકો બગાડવા પડતા અને કચેરીઓના ધક્કા ખાવા પડતા, એ જ કામ હવે સુગમ ડિજિટલ ગુજરાત સાથે ઘરે બેઠા મિનિટોમાં થઈ જાય છે. લાઇન છોડો, ઓનલાઇન આવો અને તમારા સમયની બચત કરો.
આજે જ મુલાકાત લો: https://t.co/Y1lHGCzeBz
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક!
ગુજરાત પોલીસે સાયબર ઠગો સામે કાર્યવાહી કરીને ₹2,289 કરોડન�� મસમોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. હવે AIની મદદથી RBI આવા શંકાસ્પદ એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શન્સ પર કડક નજર રાખશે...
ધો-10 અને 12 પૂરક પરીક્ષા (જૂન-2026) માટે ટોલ ફ્રી હેલ્પલાઇન...
વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ અને તણાવમુક્ત પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નિષ્ણાત કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટની સુવિધા સાથે શરૂ કરવામાં આવી ખાસ હેલ્પલાઇન...
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર: 1800 233 5500
તારીખ: 03/06/2026 થી 20/06/2026
સમય: સ��ારે 11:00 થી સાંજે 06:00
#GujaratGovernment #Education #GSEB
ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ વસ્તી ગણતરી ૨૦૨૭ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સ્વયં નોંધણી બાકી રહી ગયેલ નાગરિકોને આજેજ સ્વ-ગણતરી (Self Enumeration) પોર્ટલ https://t.co/YhUSuiImqa પર પોતાની સચોટ અને સાચી માહિતી નોંધણી કરવા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નીતિ આયોગના 'એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ' અંતર્ગત સમીક્ષા બેઠક ય��જવામાં આવી. જેમાં સંબંધિતોને માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે EVM વેર હાઉસનું નિરીક્ષણ કર્યું. જેમાં સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી. કેમેરા, રજીસ્ટરોની નિભાવણી તેમજ સલામતિ વ્યવસ્��ા અંગે સૂચનો કર્યા.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસુ–૨૦૨૬ની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે પ્રિ–મોન્સુન બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિતોને માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે "જીલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત જિલ્લા કક્ષાએથી જ તમામ લોક પ્રશ્નોના હકારાત્મક નિકાલ કર્યા.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નનસાડ અને શાહપુર ગ્રામ પંચાયત તેમજ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે મહત્વપૂર્ણ એવી 'વસ્તી ગણતરી–૨૦૨૭'નો જિલ્લામાં ઉત્સાહભેર પ્રારંભ થયો. જિલ્લાના નાગરિકોને સ્વ–જનગણના પોર્ટલ પર પોતાની તેમજ પરિવારની વિગતો ભરી ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
ભારત સરકારના હવામાન વિ���ાગ દ્વારા ‘મોસમ’, ‘દામિની’ અને ‘સચેત’ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશન્સની મદદથી ભારે વરસાદના કારણે થતા નુકસાન, જાનહાનિ તેમજ વીજળીથી બચવા અંગેના આગોતરા એલર્ટ મેળવી શકાશે. ઉક્ત મોબાઇલ એપ્લીકેશન IMDની https://t.co/miOoZ8cH6K વેબસાઇટ પર ઉપલબ્ધ છે.