સંયુક્ત નિયામક શ્રી,અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ના અધ્યક્ષ સ્થાને તા. 8/7/26 ના રોજ CBDC ઓનબોર્ડીંગ કામગીરી બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ તાલુકાના નાયબ મામલતદારશ્રી પુરવઠા સાથે ઓનલાઇન વીડીયો કોન્ફરન્સ યોજી કામગીરી મા પ્રગતીની સમીક્ષા કરવામાં આવી
બિનખેતી થયેલ સર્વે નંબરના ગામ નમુના નંબર 7 ના આધારે પ્રોપર્ટીકાર્ડ બનાવવા તથા બનેલ પ્રોપર્ટીકાર્ડ નું ગામ નમૂના નંબર 7 સાથે મેપિંગ કરી ગામ નમૂના નંબર 7 બંધ કરવા તેમજ પ્રોપર્ટીકાર્ડ ને અદ્યતન કરવા બાબતે અસરકારક અમલવારી કરવા માટે સમિક્ષા બેઠક તથા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap
આજ રોજ CBDC ઓનબોર્ડીંગ કામગીરી બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ તાલુકાના મામલતદારશ્રીઓ તથા નાયબ મામલતદાર પુરવઠા સાથે ઓનલાઇન વીડીયો કોન્ફરન્સ યોજી કામગીરી મા પ્રગતીની સમીક્ષા કરવામાં આવી તથા તાલુકાવાઇસ આયોજન અને લક્ષ્યાંક પ્રમાણે કામગીરી કરવા સુચનો આપવામાં આવ્યા.
તા.૨૪/૦૬/૨૦૨૬નાં રોજ કન્યા ��ેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬ દરમ્યાન ચુડેશ્વર પ્રાથમિક શાળાની નવી નિર્માણ પામેલી ઈમારતનું ઉદ્ધાટન કરવામાં આવ્યું,
તા.૨૫/૦૬/૨૦૨૬નાં રોજ ખંભાળીયા તાલુકાનાં પરોડીયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૫/૦૬/૨૦૨૬નાં રોજ ખંભાળીયા તાલુકાનાં સલાયા વાડી આંગણવાડી ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૩/૦૬/૨૦૨૬નાં રોજ ખંભાળીયા તાલુકાનાં ભાડથર પ્રાથમિક શાળા ખાતે પી.એમ.પોષણ યોજનાના કેંદ્રની તપાસણી કરવામાં આવી. જેમા વધુને વધુ બાળકો ઉક્ત યોજનાનો લાભ લે તે માટે સંચાલકોને સમજુત કરવામાં અવ્યા.
તા.૨૪/૦૬/૨૦૨૬નાં રોજ ખંભાળીયા તાલુકાનાં કોઠા વિસોત્રી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૪/૦૬/૨૦૨૬નાં રોજ ખંભાળીયા તાલુકાનાં ગોઈંજ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૩/૦૬/૨૦૨૬નાં રોજ શાળા ખંભાળીયા તાલુકાનાં ભાડથર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૩/૦૬/૨૦૨૬નાં રોજ શાળા ખંભાળીયા તાલુકાનાં શેઢા ભાડથર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણીક સામગ્રી આપીને પ્રવેશ કરાવવામાં આવ્યું . #ShalaPraveshotsav2026
તા.૨૦-૦૬-૨૦૨૬ના રોજ દેવભૂમિ ��્વારકા જિલ્લાની માહે : જુન-૨૦૨૬ ના માસની " જિલ્લા તકેદારી સમિતિ" અને "જિલ્લા પુરવઠા સલાહકાર અને ગ્રાહક સુરક્ષા બાબતોની સમિતિ"ની બેઠક યોજવામાં આવી. જેમાં એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.