આજ રોજ માન. કલેક્ટરશ્રી ખેડાએ ઠાસરા તાલુકાના મલાઈ ગામની પ્રાથમિક શાળામાં પીએમ-પોષણ કેન્દ્ર (મધ્યાહન ભોજન કેન્દ્ર) ની મુલાકાત લીધી અને બાળકો સાથે ભોજન લીધું.
બાળકો સાથે મધ્યાહન ભોજન બાબતે વાતચીત કરી અને શાળા પરિવારને એનાં સફળ સંચાલન માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું.
આજરોજ માન. કલેક્ટરશ્રી ખેડાએ ઠાસરા તાલુકાના મલાઈ ગામની પ્રાથમિક શાળામાં પીએમપોષણ કેન્દ્ર (મધ્યાહન ભોજન કેન્દ્ર)ની મુલાકાત લીધી અને બાળકો સાથે ભોજન લીધું.બાળકો સાથે મધ્યાહન ભોજન બાબતે વાતચીત કરી અને શાળા પરિવારને એનાં સફળ સંચાલન માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું. @collectorkheda
ખેડા જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી!
નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ૧૨૫ ફૂટ અને જિલ્લા પંચાયત ખાતે ૨૫ ફૂટની આકર્ષક 3D રંગોળી દ્વારા 'ઘર ઘર તિરંગા' અને 'વંદે માતરમ @150'નો દેશભક્તિપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
#IndependenceDay2026#HarGharTiranga#VandeMataram150#Kheda
આન બાન શાન સાથે નીકળેલી 'તિરંગા યાત્રા' રેલવે-બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા સ્થાનિક વેપારી મંડળોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું
યાત્રામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાતા નડિયાદ દેશભક્તિના રંગમાં રંગાયું
#TirangaYatra#HarGharTiranga#IndependenceDay#Kheda#Nadiad
કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે શહેરી બાગબાનીથી પોષણ સુરક્ષા અને સ્વાવલંબનનો તાલીમ કાર્યક્રમ યોજાયો
ટેરેસ ગાર્ડનિંગ, હાઇડ્રોપોનિક્સ અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
#Nadiad#KitchenGarden#TerraceGarden#NaturalFarming
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત રાષ્ટ્રગૌરવના #HarGharTiranga મહાઅભિયાનની ઉજવણી કરવા સજ્જ છે ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા.9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં દેશભક્તિનું આ અભિયાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવો, આપણે સૌ દેશની આન-બાન-શાનને આકાશે લહેરાવીએ, હર ઘર પર ગર્વથી તિરંગો ફરકાવીએ.
#HarGharTiranga2026
ખેડા જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનું વેચાણ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસણી
કુલ ૩૭ ફૂડ રેસ્ટોરેન્ટ અને ફુડ સ્ટોલ અને ૭ જેવા પનીર બનાવતા ઉત્પાદક એકમોની તપાસ કરવામાં આવી
#Kheda#Nadiad#FoodSafety