Instructions have been given to include max.Kerosene card holders under a scheme with help of arranging camps at village level with coordination of gas agencies/OMCs.
પાલીતાણા ખાતે આવેલ નિગમ ગોડાઉન ની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ. અનાજના જથ્થાનું સ્ટાન્ડરડાઈઝેશન, ગોડાઉન ની સ્વચ્છતા તેમજ સમયસર જથ્થો વા. ભ. દ.સુધી પહોચી વિતરણ સુચારુ બની શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.@Collectorbhav@tmdholakia
ગામ: સોનપરી તા. પાલીતાણા ખાતે વાજબી ભાવ ની દુકાન ની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ. અનાજનાં ભૌતિક જથ્થાની ચકાસણી, આધાર આધારિત સિસ્ટમ થી વિતરણ થાય વિ. બાબતોની ચકાસણી કરવામાં આવેલ.@Collectorbhav@tmdholakia
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગારિયાધાર તાલુકાના ગોડાઉનની મામલતદારશ્રી સાથે આકસ્મિક મુલાકાત લીધેલ અને જાહેર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ગોડાઉન મેનેજરશ્રીને જરૂરી સૂચનો આપેલ..@Collectorbhav@tmdholakia
આજ રોજ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મહુવા ગોડાઉનની આકસ્મિક મુલાકાત લીધી અને જાહેર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ગોડાઉન મેનેજરશ્રીને જરૂરી સૂચનો આપેલ.@Collectorbhav@tmdholakia
Inspection of Fair Price Shops at Uncha kotda village Ta. Mahua has been done..check all the registers, physical stock etc.& give necessary instruction..@Collectorbhav@tmdholakia
આજ રોજ જિલ્લાના તમામ ગોડાઉન મેનેજરો, કોન્ટ્રાકટરો અને જિલ્લા પુરવઠા મામલતદારશ્રી સાથે ચિત્રા મુકામે રિવ્યૂ બેઠક નું આયોજન કરવામાં આવેલ. સમયસર લિફ્ટિંગની અને ડોર સ્ટેપ ડિલિવરી ની કામગીરી પૂર્ણ કરવા, FPS શોપનું મેપિંગ વિ. બાબતો અર્થે સૂચનો કરવામાં આવેલ. @Collectorbhav@tmdholakia
ગામ: સણોસરા તા. શિહોર ખાતે વાજબી ભાવ ની દુકાન ની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ. અનાજનાં ભૌતિક જથ્થાની ચકાસણી, આધાર આધારિત સિસ્ટમ થી વિતરણ થાય વિ. બાબતોની ચકાસણી કરવામાં આવેલ.@Collectorbhav@tmdholakia
મુ.ટીંબી, ધોળા તા. ઉમરાળા ખાતે આવેલ નિગમ ગોડાઉન ની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ. અનાજના જથ્થાનું સ્ટાન્ડરડાઈઝેશન, ગોડાઉન ની સ્વચ્છતા તેમજ સમયસર જથ્થો વા. ભ. દ.સુધી પહોચી વિતરણ સુચારુ બની શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.@Collectorbhav@tmdholakia
પી.એમ.પોષણ યોજના અંતર્ગત મધ્યાન ભોજન સંચાલક/કૂક/ હેલ્પર દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી જિલ્લા કક્ષાની સ્પર્ધા શામપરા ગામ મોડેલ સ્કૂલ, ભાવનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં જિલ્લાના સૌથી શ્રેષ્ઠ 3 સ્પર્ધકો ને પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવામાં આવેલ.@Collectorbhav