@Profdilipmandal Indians are "superb flatterers" and "are masters at flattery. They are masters at subtle flattery. That's how they survived 600 years. They suck up - their great skill is to suck up to people in key positions."
ગુજરાત સરકાર ની ઘોર લાપરવાહી અને નિષફળ તંત્રના કારણે ગાંધિનગર ખાતે ગુમ થયેલ દિકરી પ્રિતી બેન (રિંકુ) જીવણભાઈ પરમાર રહે ગામ ગવાણા જેઓ રાંધેજા વિધ્યાપીઠ, ગાંધી આશ્રમ હોસ્ટેલમાં રહી ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. જે દિકરી તારિખ 8/12/24 ને રવિવારના રોજ હોસ્ટેલમાં થી કોઈ ને પણ કહ્યા વિના નિકળી ગયેલ છે, જેની આજ દિન સુધી કોઈ પણ ભાળ મળેલ નથી.બેટી બચાવવા ના ખોખલા વાયદા કરતી સરકારના નાક નીચે જ આવી ઘટનાઓ વારંવાર બને છે.તેમ છંતા આ સરકાર ધોરણ નિદ્રા માથી નહીં જાગે અને પિડીત પરિવારને ન્યાય નહે મળે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે .
🙏
@Bhupendrapbjp Hon’ble CM sir, Residents of sector 21, Ch Type Government Quarters, Gandhinagar have not received a drop of water supply for the last two days. When we complain to GMC, it is being informed that the water supply works are done by PATNAGAR YOJNA and not by GMC.