@devanshijoshi71@jitu_vaghani ગીતાનું જ્ઞાન કેટલું જરૂરી છે એ તો દરેક માણસ પ્રમાણે subjective છે... સ્કૂલનો અભ્યાસક્રમ Logical અને scientific માઈન્ડ્સેટ ઘડાય એવો જ હોવો જોઈએ.
@devanshijoshi71 સાચું કહ્યું બાળકોને આ બધાથી દૂર જ રાખવા જોઈએ... સાથે સાથે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટ માટે જે રીતે બાળકોને ટોપી પહેરાવીને મોટા નેતાઓના વખાણ કરાવવામાં આવે છે એ પણ યોગ્ય નથી
"જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગે તેને જે રાજ્ય-દેશમાં જવુ હોય તે જઈ શકે છે"
જીતુભાઈ વાઘાણી
જીતુભાઈ કહેવા માંગે છે... ‘શ‘ને નહિ, ‘ર‘ને નહિ, તો ‘મ‘ને શું..!!!
આને જવાબદેહીથી ભાગવું કહેવાય.
1,66,000+ tweets on #kon_jitu_vaghani
Students and government job aspirants in Gujarat have gone all out against education minister Jitu Vaghani
This all tweets are in support of @YAJadeja
જીતુ ભાઈ જવાની તૈયારી કરી લો!
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પુછી રહ્યા છે કે, #kon_jitu_vaghani?
મહેનતું યુવાનોને મારી વિનંતી છે કે, #જીતુ_વાઘાણી_કેટલું_ભણ્યા? એવો સવાલ કરીને શરમાવશો નહિ.
શિક્ષણ માટે માટે મજબુત વિકલ્પ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી.
અને હા, આ ટ્વિટરમાં ટ્રેન્ડ ચાલે છે એ #kon_jitu_vaghani
पिछले 27 साल से भाजपा गुजरात पर राज कर रहीं है। इन 27 साल में भाजपा ने कैसे सरकारी स्कूल बनाये ये देखने मैं 11 अप्रैल को गुजरात आ रहा हूँ।
भाजपा के शिक्षामंत्री ने तो मान लिया है वो अच्छी शिक्षा नही दे सकते। लेकिन दिल्ली-पंजाब के बाद अब AAP गुजरात में भी शिक्षा क्रांति लाएगी।
સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિ ના થાય અને પેપર ના ફૂટે તેનું ધ્યાન તો રેતુ નથી અને વાત કરે છે ગુજરાત છોડીદો, દેશ છોડીદો ની
જો દમ હોઈ તો પેપર ફૂટતા અટકાવો અને ફોડનારને પેહલા સજા કરો
અને આ કામ જેનાથી ના થાય એમ હોઈ એ #ગુજરાત_છોડી_જતા_રહે#ReleaseYuvrajsinh
ભ્રષ્ટાચાર કરવામાંથી ઊંચા આવો તો શિક્ષણમાં સુધારો કરવાનું સુજે ને!
જેને તમે બીજા રાજ્યમાં મોકલવાની વાત કરો છો એ ગુણવત્તાસભર સરકારી શિક્ષણ સુવિધા માંગતી જનતા જ તમને ઘરે મોકલી દેશે.
SC-ST Act के ख़िलाफ़ फ़ैसला देने वाला जज अशोक गोयल रिटायरमेंट के बाद NGT का चेयरमैन बना दिया गया। आरक्षण के ख़िलाफ़ फ़ैसला देने वाले जज अरुण मिश्रा को मानवाधिकार आयोग का चेयरमैन बनाया जा रहा है। मोदी सरकार की नीति स्पष्ट है। #ShameonArunMishra
Anyone who is in need of oxygen or with low SPO2 level across Vadodara, can contact our father's charitable trust on 1800 121 7479.
We are providing oxygen concentrator on returnable basis, free of cost!
69000 शिक्षक भर्ती में आरक्षण नियमों का घोर उल्लंघन हुआ है। राष्ट्रीय पिछड़ा वर्ग आयोग ने भी इस पर आपत्ति दर्ज की है। भाजपा सरकार SC/ST, OBC का हक छीनकर, सवर्णों का चयन क्यों चाहती है?
हम इसका पुरजोर विरोध करते हैं क्योंकि आरक्षण नियमों का उल्लंघन संविधान का उल्लंघन है।