જીલ્લા ક્ષય અધિકારીશ્રી,દ્વારા સરસ્વતી તાલુકાના મેલુસણ, ભીલવણ , મોરપા વિસ્તારમાં #LCDC સર્વે દરમ્યાન સ્થાનિક લોકોને રક્તપિત્ત (કુષ્ઠરોગ) વિશે વિગતવાર માહિતી આપી, રોગના લક્ષણો, તેનાથી થતી શારીરિક તકલીફો તેમજ ઉપલબ્ધ સારવાર અંગે માર્ગદર્શન આપ્યું @NtepGuj@DDO_PATAN
24 માર્ચ 2026 – World TB Day 2026
“Yes! We Can End TB”
જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો, TB સ્ક્રિનિંગ કેમ્પ, પોષણ કીટ વિતરણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવશે.
ચાલો સાથે મળીને “ટીબી મુક્ત પાટણ” માટે સંકલ્પ લઈએ
#WorldTBDay2026#EndTB#TBMuktBharat
Under the leadership of Shri C.L. Patel (DDO Patan), 700 nutrition kits were distributed to TB patients in Patan district. A great collaborative effort by Brahm Samaj Seva Trust and supported by UGVCL to strengthen the fight against Tuberculosis. #TBMuktBharat
વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. સાથે જ તેનો ઉદ્દેશ્ય રક્તપિત્ત સંબંધિત સારવાર વિશેની જાગૃતિ ફેલાવવા અને રક્તપિત્તના દર્દીઓના ઉત્થાન માટે પ્રયાસો કરવાનો છે...
#worldleprosyday
જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ ડી.એન.પરમાર સાહેબ દ્વારા તા 23/07/25ના રોજ ચાણસ્મા તાલુકામાં આવેલ સુણ��ર શાળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને #ટીબી વિશે માહિતી આપી જેમાં રોગના કારણો,તેના પ્રકારો,લક્ષણો,નિદાન,સારવાર, તથા સરકારની યોજનાઓ વિશેની માહિતી આપીને માહિતગાર કરેલ #tbmuktbharat
આપ જાણો છો ને..
સરકારી આરોગ્યકેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે તેમજ નિ-ક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને ₹1000/- સહાય મળવા પાત્ર છે.
વધુ ��ાણકારી માટે નિ-ક્ષય સંપર્ક આપની મદદ માટે 📞 1800-11-6666 ફોન કરો.
#EndTBnow
#TBHaregaDeshJeetega @GujHFWDept