@trajendrabjp Respected Sir,I Dwarkesh Chhaganbhai. belongs to Naroda Asarwa taluka. My Sudhara-Hukam Application is pending since 2 years.I many time visited To know My Application Status. But I don’t get Any Possitive Reply At Prant Office Laldarwaja.Please sir Help.🙏🏻
@CMOGuj@Bhupendrapbjp
માનનીય મુખ્યમંત્રી સાહેબ નરોડામા ટી.પી.૦૧.૪૨૯ સરકારી જમીનમા છેલ્લા ઘણા સમયથી દબાણ થયેલ છે ઘણી વાર અરજી કરવા છતા એસ્ટેટ ખાતાના અધિકારી આંખ આડા કાન કરે છે યોગય કાર્યવાહી કરાવવા વિનંતી..।🙏🏻
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ
સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેનો આદેશ
@CollectorAhd#Ahmedabad
@AhmedabadRac @CollectorAhd Sir naroda ma plot no:424 ma ULC ni 684 https://t.co/x7uitI0ZwP ni jamin ma 5 year thi kabjo thayelo chhe ghani vaar lekhit ma rajuaat karva chhata mamlatdar asarwa thi koi action leta nthi saheb tatkalik dhorne pagla lai saheb dabaan dur karava vinnti
@CollectorAhd @AhmedabadRac
કલેક્ટર સાહેબ આ સરકારી જમીનમાં ઘણાં સમયથી દબાણ થયેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ કડક પગલા લેવામા આવ્યા નથી ખાલી કાગળ પર પત્રવ્યવહાર થાય છે પણ કોઈ કાર્યવાહી થતી નથી શ્રી સરકારની જમીનમા ભ્રષ્ટાચાર થાય છે. ધ્યાન દોરી પગલાં લેવા વિનંતી🙏🏻
@CollectorAhd નરોડાની સીમમાં ટીપી૧એફપી૪૨૪મા શહેરી જમીન ટોચ મયૉદા હેઠળ ફાજલ કરેલ ૬૮૪ ચોમી જગ્યામા મોટા પાયે દબાણ થયેલ છે જેની આપને,મામલતદાર અસારવાનેઘણીવારલેખિતમાં અરજીઓ આપવા છતાં કોઈ અમલવારી થયેલ નથી આ જગ્યા નડતરરૂપ હોવાથી આ સરકારી જગ્યા માથી દબાણ દૂર કરાવવા યોગ્ય કાયૅવાહીકરાવશોજી
@AhmedabadRac @CollectorAhd Sir please take action asap i many time visited to mamlatdar office and prant office regarding this application but still dont get any sufficient answers from government officer.
@AhmedabadRac @CollectorAhd Sir naroda ma plot no:424 ma ULC ni 684 https://t.co/x7uitI0ZwP ni jamin ma 5 year thi kabjo thayelo chhe ghani vaar lekhit ma rajuaat karva chhata mamlatdar asarwa thi koi action leta nthi saheb tatkalik dhorne pagla lai saheb dabaan dur karava vinnti
@CollectorAhd one of the government fellow land is situated at Naroda under ULC act. There is huge encroachment in Government land. T.P.1F.P. 424, Its around 684 Sq.mtrs. Take the action As soon as possible. Sir I request you take immediate action on It. 🙏🏻🙏🏻
@CollectorAhd @AhmedabadRac Huge mistake from Asarwa mamlatdar. Total square meters is 1896.
But In latest 7/12 copy, total square mtrs is 2541. How can it possible?
Plz sir, take immediate Action on It, and remove illegally construction in government land.
@AhmedabadRac @pkumarias@CMOGuj@CollectorAhd@revenuegujarat One of the government fellow land is situated at Naroda under ULC act. There is huge encroachment in Government land. T.P.1F.P. 424, Its around 684 Sq.mtrs. Take the action As soon as possible. Harshad vora Sir I request you take immediate action on It.
@nirala_kk@CollectorAhd sir, I request you that, this Application is still pending. Mamlatdar sir Don’t take any action regarding this matter. So Plz sir take the action for my application asap. I wait for your Reply. Prant sir and Mamlatdar is ignore this application.
@MamAasarwa@CollectorAhd પ્રતિ શ્રી, મામલતદાર સાહેબની કચેરી માં અમો અરજદારે તારીખ ૧૮/૦૩/૨૦૨૦ રોજ ૭/૧૨ માં નામ દાખલ કરાવવા માટે સુધારા હુકમ ની અરજી આપેલ હતી આ અરજી માં અમો એ જરૂરી પુરાવા પણ રજૂ કરેલ છે આ અરજી ધ્યાન માં લઇ નિયત સમય માં ૭/૧૨ માં નામ દાખલ કરવા યોગ્ય પગલાં લેશોજી.