MPHW (17/2021-22) ના 100 ઉમેદવારો 700+ દિવસથી નિમણૂકની રાહમાં! 📢
તા. 10/03/26 ના રોજ બપોરે 2:30 કલા���ે હાઈકોર્ટમાં સુનાવણી છે. માનનીય @CMOGuj અને @GujaratPanchayat ને વિનંતી કે મજબૂત રજૂઆત કરી અમને ન્યાય અપાવે.
#JusticeForMPHW100 #GPSSB #GujaratHighCourt #MPHW #GujaratJobs
જા.ક્ર-17/2021-22 ( MPHW ) ને તા.08/02/24 ના રોજ 100 ઉમેદવારો જિલ્લા પસંદગી કરાવેલ પણ માન.CM સાહેબ, પંચાયત મંત્રીશ્રી, પંચાયતના અધ્યક્ષશ���રી, સચિવશ્રી છેલ્લા 19 મહિનાથી રજૂઆત કરી થાકી ગયા પણ નિમણૂક ઓર્ડર મળ્યા નથી આજે 100 ઉમેદવારોની જિંદગી નર્ક જેવી બની છે.પ્લીઝ આ ટ્વિટ શેર કરજો.
જાહેરાત ક્રમાંક 17/202122 100 M.P.H.W છેલ્લા 16 મહિનાથી નિમણૂક ઓર્ડરની રાહે બેઠા છે.પંચાયત વિભાગ દ્વારા જિલ્લા પસંદગી કરાવેલ છે પણ નિમણૂક મળેલ નથી તો અમોને ઓર્ડર મળે તે માટે ગુ.પ.સે.પમંડળને બે હાથ જોડી વિનંતી કર��એ છીએ.@CMOGuj @Jamawat3 @jigneshmevani80 @irushikeshpatel @YAJadeja
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી
અન્ય કેડરમાં ત્રણ ત્રણ ચાર ચાર રાઉન્ડ બહાર પડેલ હોય તો સર mphw મા એકપણ રાઉન્ડ બહાર પડેલ ન હોય તો આપને વિનતી કે તેમનુ નિરાકરણ લાવી ને જલદીથી સત્વરે પગલાં લેશો એવી વિનતી🙏
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી
Mphw નુ બિજો રાઉન્ડ બહાર પાડવા વિનતી સર
કોટ મેટલ નુ કારણ હોય તો સર વહેલા સર ન્યાય આપો એવી મારી બે હાથ જોડી ને વિનતી 🙏સર
તેમનો ઘણો સમય થયો તો આમને આમ બે વર્ષ જતા
ન રહે તો ખરેખર સાચા ઉમેદવાર રહી ન જાય અમે
દિવ્યાંગ ઉમેદવાર હોય તો અમોને રોજગારી મળી રહે
@Hasmukhpatelips સાહેબ જો કદાચ થોડો સમય મળી જાય તો #mphw ની પોસ્ટ સામે પણ જો જો .છેલ્લા 6 મહિના થી નિમણુક ની રાહ જોઈ રહ્યા છીએ છતાં કઈ આશાનું કિરણ દેખાયું નથી. નિર્દોષ અને મહેનતુ બેરોજગાર રોજગારી ની તક મેળવ્યા પછી પણ જો આ શબ્દો વાપરે તો ખરેખર પંચાયત પસંદગી મંડળ ને જાગવાની જરૂર છે.
@Hasmukhpatelips સાહેબ જો કદાચ થોડો સમય મળી જાય તો #mphw ની પોસ્ટ સામે પણ જો જો .છેલ્લા 6 મહિના થી નિમણુક ની રાહ જોઈ રહ્યા છીએ છતાં કઈ આશાનું કિરણ દેખાયું નથી. નિર્દોષ અને મહેનતુ બેરોજગાર રોજગારી ની તક મેળવ્યા પછી પણ જો આ શબ્દો વાપરે તો ખરેખર પંચાયત પસંદગી મંડળ ને ���ાગવાની જરૂર છે.
@YAJadeja આદરણીય યુવરાજસિંહ MPHW કેડર વેઈટિંગ ના 100 ઉમેદવારો ની જિલ્લા પસંદગી તા 07/02/24 ના રોજ કરાવી છે. છતાં પણ નિમણુક મળી નથી.તો આ બ���બતે પણ થોડી મદદ કરો એવી આપને વિનંતી.