બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો
આ સર્જરી @civilhospamd નિ:શૂલ્ક થતા પરિવાર અને ૨ વર્ષીય પિયુષ ચિંતા અને પીડા બંનેથી મુક્ત થયા
બાહ્ય પદાર્થોને બાળકોથી દૂર અથવા તેઓ પહોંચી ન શકે તેવા અંતરે રાખવા સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. @joshirakesh2016 સલાહ
બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો : સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ ભારે જહેમત ઉપાડી સ્ક્રુ દૂર કર્યો. બાહ્ય પદાર્થોને બાળકોથી દૂર અથવા તેઓ પહોંચી ન શકે તેવા અંતરે રાખવા સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની સલાહ
@civilhospamd
We are ready to cure each child with surgical problem.. Dear Parents please keep your innocent kid out of reach from battery cell, pea nuts, small metal objects, acid, detergent, coins, marble.. If anything stuck up in wind pipe, can be dangerous.keep eyes on what they are eating
@civilhospamd મેડિસીટીમાં હેલ્થકેર વર્કર્સે સ્વચ્છતાનો સંકલ્પ કર્યો, મેડિસીટીની તમામ હોસ્પિટલના ડાયરેક્ટરશ્રીઓ, ડીનશ્રી અને હેલ્થકેર વર્કસ દ્વારા સ્વચ્છતાના શપથ લઇને Hon.Shri @narendramodi@PMOIndia ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
@JpShivahare@joshirakesh2016
@civilhospamd મેડિસીટીમાં હેલ્થકેર વર્કર્સે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો
વડાપ્રધાન શ્રી @narendramodi ના 71માં જન્મદિવસે સિવિલ કેમ્પસમાં ૭૧ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણના શપથ લઇને @PMOIndia ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
@JpShivahare@joshirakesh2016
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી 1200 બેડ ધરાવતી મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો આજથી પુન:આરંભ
વિગતવાર સમાચાર વાંચવા માટે ક્લિક કરો...
https://t.co/IkaecDAe5B
Pediatric and Gynec Department are fully functional at 1200 beds Mother, Child and Super-speciality Hospital.. Other Departments will shifted in coming days.. Get yourself vaccinated and strictly follow COVID appropriate behaviour.. Corona HAREGA Gujarat JITEGA 👍🙏👍