@sanghaviharsh માનનીય ગૃહમંત્રી સાહેબશ્રી....
Conductor base licence નિમણૂક વખતે માંગતા હોય તો આટલી કેરોસીન જેવી ભીડ ન લાગે
આજે લાખો ઉમેદવારો લાઈનમાં ઉભા છે વિચારણા કરવી જોઈએ
@kathiyawadiii અબે વિરાટ કોહલી પંજાબી ખત્રી છે અને કોળી સમાજ અલગ છે
રાજનીતિ માટે કંઈપણ 🤪🤪
અક્ષર પુરુષોત્તમ રામ ના વંશજ અક્ષર પટેલ અને પુરૂષોત્તમ રુપાલા ને માની થોડી લેવાય 😂😂 દે ઠોક ગપ્પોડી...
@ayushparmar1199@Vijayma70555375 18000 નથી
19800 પૈકી 2200 PF કપાત
800 મેડિકલેઈમ વગેરે કપાત
16700 જ આવે
એમાં ભરુચ અને બહાર ના વિસ્તારમાં મુકાય તો
જમવાના મહિને 6000-7000
અને ભાડુ 6000-7000
એટલે 4000 જ બચે જે બીજા પેટ્રોલ વગેરે ખર્ચમાં બધુ ઝીરૉ દેખાશે 😀😀
@GPRB_GNR
Himmatnagar ground અંગે ફરિયાદ મડી રહી છે કે ગ્રાઉન્ડ ખુલ્લું છે પવન ખુબ આવે છે તો આસપાસ તાડપત્રી કે પડદા વડે કવર કરવુ જોઈએ
���ીજુ કે ગ્રાઉન્ડ ચોરસ છે એનુ પણ નુકસાન થાય જ છે
જેની નોંધ લેશો