સુરેન્દ્રનગરસહજાનંદનગર૨૮૦ફૂટ રોડ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી પીવાના પાણી ની લાઇન માં ગટર નું દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવે છે . રહીશ દ્વારા રજૂઆત કરતાં રીપેર ન થાય ત્યાં સુધી ટેન્કર થી પાણી આપશુ તેમ જણાવેલ છે પરંતુ ટેન્કર પણ આવતા નથી.@surendranagarmc@CMOGuj@CollectorSRN
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ની પૂર્વ સંધ્યા એ સહજાનંદ નગર ૨ વઢવાણ સુરેન્દ્રનગર માં સુંદરકાંડ નાં પાઠ સાથે નાના બાળકોની સાથે સુંદર મજાની રંગોળી બનાવી પ્રભુ શ્રી રામ ના અયોધ્યા આગમન નો આનંદ ઉત્સવ.
It's 9.05 pm and a security guard of tata chroma store told me that store is closed . Staff was there door was open ...how strange! I think chroma store not suitable for small town.@TataCompanies
ભગવાન શ્રી પરશુરામ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામના.
ભગવાન શ્રી વિષ્ણુના અવતાર, ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામજીની કૃપાથી સૌના જીવન તપ, પરાક્રમ, શીલ અને શક્તિથી સમૃદ્ધ બને તેવી પ્રાર્થના.
PMKSY-WDC:
#RigVeda says water has lifesaving medicinal quality, so it needs to be conserved. One can't survive without water. Harnessing rainwater is key element for balancing the Ecosystem. @CMOGuj@pkumarias@GujPRHDept@iarjunsinhbjp @DepartmentGoi @crdgujarat1 @navnathias
@BlueDartCares I m receiving message that your consignment deliever today sinca last 3 days.also received a call but not delivered till now what is the issue again https://t.co/inb2GElxyf is awb#39163122703