આદરણીય શ્રી@PMOIndia@CMOGuj@rashtrapatibhvn
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગર અચોક્કસ મુદતની હડતાળ નો 17 મોં દિવસ
*મુખ્ય માંગણીઓ:*
👉 *ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો.*
👉 *ખાતાકીય પરીક્ષા રદ કરો.
સુખદ નિરાકરણ ની આશા સાથે
#Guj_Health_Strike
આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની
હડતાળ નો 16 મો દિવસ
સલામ છે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને
મુખ્ય માંગણી
● ટેકનિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો
#mphw#fhw#gujarat#Guj_Health_Strike