ચોમાસા દરમ્યાન તાત્કાલિક સહાય માટે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ નંબર સક્રિય છે. કોઈપણ આપત્તિ કે ઈમરજન્સી દરમ્યાન તરત જ નીચેના નંબર પર સંપર્ક કરો: 📞 જિલ્લા કન્ટ્રોલ રૂમ: 02742-250627 / 251627 તમામ તાલુકાના નંબર માટે યાદી નીચે મુજબ છે.📷
@CMOGuj@InfoGujarat
I’m in the running to win the new @Nothing Phone (2) thanks to @TechnicalGuruji ! Don't miss out on the official announcement on 11 July: https://t.co/0ZqMUermCx #Nothingphone2
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને પણ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત થતી સારવારનો લાભ આપવો જોઈએ.કેમકે ફિક્સ પગાર અને અન્ય વર્ગ -3ના કર્મચારીઓના પગારધોરણ નીચા હોઈ તેવા કર્મચારીઓ ને આ યોજનામાં સમાવી લેવા જોઈએ
@CMOGuj @Rushikeshmla @Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180@BJP4Gujarat